ખેતરનો રસ્તો કે પાણીનું વહેણ કોઈ બંધ કરે તો શું કરવું? | મામલતદાર કોર્ટ એક્ટ કલમ-5 ની સંપૂર્ણ સમજ
Автор: Rajakiy Babato
Загружено: 2026-01-17
Просмотров: 4905
આ વિડિયોમાં ચોટીલા, થાનગઢ, મૂળી અને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ખેતર જવાના રસ્તા અથવા પાણીના વહેણમાં થતી અડચણો દૂર કરવાની કાયદાકીય પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
વિષય વસ્તુ:
• મામલતદાર કોર્ટ એક્ટ-1906 ની કલમ 5 શું છે?
• ખેતરનો રસ્તો કે વોકળો બંધ થાય ત્યારે ક્યાં અરજી કરવી?
• દાવો માંડવા માટેની સમયમર્યાદા (180 દિવસ) કેમ મહત્વની છે?
• જરૂરી દસ્તાવેજો અને ન્યાય મેળવવાની સરળ રીત.
ખેડૂતોને કાયદાકીય જ્ઞાનના અભાવે સિવિલ કોર્ટના ધક્કા ન ખાવા પડે અને સમય-રૂપિયાનો બચાવ થાય તે હેતુથી આ માર્ગદર્શન તૈયાર કરવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે ચેનલને Subscribe કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
#Khedut #FarmerRights #MamlatdarCourtAct #GujaratAgriculture #LegalAwareness #KhetarNoRasto #RevenueLaws #Chotila
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: