Chatgpt Privacy Setting | આ સેટિંગ વહેલી તકે કરી લેજો | Chatgpt VIdeo in Gujarati Puran Gondaliya
Автор: Puraan Gondaliyaa
Загружено: 2025-09-23
Просмотров: 8105
About this VIdeo : Chatgpt માં જે પણ કંઈ માહિતી મેળવીએ છીએ, સર્ચ કરીએ છીએ, કોઈ ઈમેજ બનાવીએ છીએ અથવા તો આપણો ફોટો અપલોડ કરીને એમાં એડિટિંગ કરીએ છીએ તો ચેટ જીપીટીમાં આપણો બધો ડેટા સેવ થાય છે અને તેનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ કરી શકે છે. તો આપણો ડેટા પબ્લિકમાં ક્યાંય શેર ન થાય અને આપણી પ્રાઇવેસી જળવાઈ રહે એ માટે એક સેટિંગ કરવાનું છે,આને લગતી વધુ સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલી છે ..
Chatgpt ભાગ -1 વીડિયો લિંક
• Chatgpt EP 1| How to Use Chatgpt in Gujara...
Chatgpt ભાગ -2 વીડિયો લિંક
• Chatgpt EP 2 | For Teacher |શિક્ષકોને A.I....
Chatgpt ભાગ -3 વીડિયો લિંક
• Chatgpt EP 3 | Use of A.I.For students in ...
Gemini in Gujarati Video
• Gemini AI| How to Use Google Gemini in Guj...
#pgondaliya,#Purangondaliya,
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: