Nem Fem Rutbo | Pintu Algotar | નેમ ફેમ ઋતબો | New Gujarati Song 2025
Автор: Saregama Gujarati
Загружено: 2025-10-23
Просмотров: 969289
અટિટ્યુડથી ભરેલું નવું ગીત “નેમ ફેમ ઋતબો” – પિંટુ અલગોતરનો ધમાકેદાર અવાજ અને સ્ટાઈલિશ અંદાજ 🔥
હવે જુઓ ફક્ત @SaregamaGujarati પર!
Credits:
Singer: Pintu Algotar
Producer: Red Velvet Cinema
Lyrics: Jigar Jesangpura, Janak Jesangpura
Music: Shashi Kapadiya
Concept & Director: Shankar Thakor Borisanwala
Creative Producer: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Artist: Shahid Shaikh, Dev Thakkar
Co-Artist: Vadilal Thakor, Babusinh Thakor, Bhargavi Solaki, Pratiksha Gohil
Crowd: Pushpa Shah
Production: Mehul Vadodara
DOP: Atul Thakor
Editor: Kishor Rajput
Assistant Director: Babusinh Thakor
DJ: Dharmesh Savali
Makeup: Hasmukh Limbachiya
Hair: Poonam Shah
Light: Kalpesh Jadav
Spot Boys: Raghuvir, Shahil
Poster: Aman Agola
Costume: M.M. Dreswala
Special Thanks: Bharat Thakor (GKTS), Lalbha Thakor (GKTS)
Lyrics:
હો નેમ ફેમ ઋતબો ઓયતો પેલેથી જ મળેલો(૨)
જ્યારથી આયા ત્યારથી નોમ અમારો ચોપડે ચડેલો
હે વટ લોહીમાં મળેલો નથી વેચાતો લાવેલો
હો પ્યોર ગોલ્ડ છીએ અમે નથી ગેલેટ ચડેલો
આ ખૂંખાર ખૂન માં નકરો પાવર છે ભરેલો
હે વટ વારસામાં મળેલો નથી ભાડે લાવેલો
હો ઘરના જોપે ઊભા ઊભા જોર હઉં કરે
ગોમનું ગોંદરું વટો પછી ખબર પડે(૨)
હો અમને હસ્તા જોઇ લોકોનો મૂઢો હોય ચડેલો
અમને પાડવા માટે ઘણોએ કાવતરો કરેલો
હે વટ લોઈમાં મળેલો નથી ભાડે લાવેલો
હો અમારું કાળજુ છે કાઠું અમારી અલગ છે વાતું
ઘણાય મથી રયા પણ અમારાં જેવું નથી થાતું
હો ઘણાએ રીસર્ચ કર્યું કે અમે કેમ ના ચાલીએ
નમાવીએ બધાને પણ નમતું ક્યાંય ના આલીએ
હો મર્દાનગી અમારામાં છે મોરવી
ખુમારી ખોનદોની ના પડે ખોળવી (૨)
હો ઓળખાણ ના આલવી પડે ઓળખે ઓટોમેટીક
અમે નથી બોલતા અમારી બોલે છે ક્રેડિટ
હો ખાલી વાતોથી નથી ચાલ્યા કોમકાજ સે હેવી
અમારા હોમે ટક્કર લેવી એ વાત નથી જેવીતેવી
હો અમારા નોમથી ઘણાને ઉપડી છે લાય
પણ હોમુ ના પડાય નકર બઈડા રંગાઈ જાય(૨)
#pintualgotar
#newgujaratisong
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with Padhanisa by Saregama. Download the app now and start your Riyaaz today - https://sarega.ma/pdns
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: