ભરણ પોષણ ભરતા પુરુષને ભરણ પોષણ ન ભરવા કે ભરણ પોષણ માં ઘટાડો કરવા શું કરવું. the Law infarmation
Автор: Tha Law Information Gujarati
Загружено: 2022-08-22
Просмотров: 8023
મેઈન્ટેનન્સ કે ભરણ પોષણ એક એવો શબ્દ છે જેને સામાન્ય રીતે છૂટાછેડા વખતે પતિ તરફથી મળતી આર્થિક મદદ સાથે જોડી દેવામાં આવ્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ શબ્દનો અર્થ અહીં સુધી સીમિત નથી. મહિલાઓ ઉપરાંત બાળકો અને વાલીઓ પણ ભથ્થાની માંગ કરી શકે છે.
હિંદુ અડોપ્શન એન્ડ મેઈન્ટેનન્સ એક્ટ 1956ની કલમ 3 (બી) અંતર્ગત અવિવાહિત મહિલાને રોટી, કપડા, મકાન, શિક્ષા અને મેડિકલ ખર્ચ મેળવવાનો અધિકાર છે. આ ઉપરાંત લગ્ન પાછળ થનારો ખર્ચ પણ તે માંગી શકે છે. જાણો મહિલાઓ ક્યારે ક્યારે ભરણ પોષણ ભથ્થું માંગી શકે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરોઆપણા દેશમાં અનેક ધર્મના લોકો છે. જુદા જુદા ધર્મો અનુસાર લગ્ન, તલાક, ભરણ પોષણ વગેરેના નિયમો નિશ્ચિત હોય છે.હિંદુઃ હિંદુ મેરેજ એક્ટ 1955 (2) અને હિંદુ અડોપ્શન એન્ડ મેઈન્ટેનન્સ એક્ટ 1956 અંતર્ગત મહિલાઓને છૂટાછેડા પછી ભરણપોષણ માંગવાનો હક છે.મુસ્લિમઃ મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઑફ રાઈટ્સ ઑન ડિવોર્સ) એક્ટ, 1986 અંતર્ગત પત્નીને ઈદ્દતના ગાળા દરમિયાન ભરણ પોષણ આપવું પડે છે અને મહરની રકમ પરત કરવી પડે છે.ક્રિશ્ચનઃ ઈંડિયન ડિવોર્સ એક્ટ 1869ની કલમ 37 અંતર્ગત છૂટાછેડા પછી પત્ની સિવિલ કે હાઈ કોર્ટમાં ગુજરાન ચલાવવા ભથ્થુ માંગી શકે છે.પારસીઃ પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1936 અંતર્ગત મહિલા તલાક પછી બીજા લગ્ન ન કરવાનો નિર્ણય કરે તો તે પતિની નેટ ઈન્કમના 20 ટકા રકમ ભરણ પોષણ પેટે મેળવવા હકદાર છે.ધર્મનિરપેક્ષઃ કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર 1973ની કલમ 125 મુજબ કોઈપણ સમુદાયના વ્યક્તિ (પત્ની, બાળક, મા-બાપ) ભરણ પોષણની માંગ કરી શકે છે.8
શરત એટલી જ કે એ ગુજરાન ચલાવવાની રકમ પોતે ન મેળવવા સક્ષમ ન હોય.હિંદુ મેરેજ એક્ટ 1955 અંતર્ગત બે પ્રકારના ભથ્થા મળી શકે છે- હંગામી ધોરણે અને કાયમી. જ્યારે કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય ત્યારે સેક્શન 24 અંતર્ગત પત્નીને ભરણપોષણ મળે છે. તલાક પછી જે ભરણ પોષણ મળે તેને એલિમની સ્થાયી ભથ્થુ કહેવાય છે. મેઈન્ટેનન્સમાં સ્ત્રી ધનનો સમાવેશ નથી થતો.
તેના પર પત્નીનો અધિકાર ગણાય છે. સાથે જ ભથ્થુ કેટલુ હશે તે પત્નીની આવક, સંપત્તિ, જવાબદારી વગેરેને ધ્યાનમાં રાખીને કોર્ટ નિશ્ચિત કરે છે.સુપ્રીમ કોર્ટના રૂલિંગ મુજબ જો પત્ની પોતે કમાતી હોય તો પણ ભરણ પોષણ માંગી શકે છે. શરત એટલી છે કે તેની કમાણી અપૂરતી હોવી જોઈએ. કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર 1973 જેવા અનેક એક્ટ છે જે એ વાતની ખાતરી કરે છે કે પતિથી અલગ થયા બાદ પત્ની છૂટા છેડા ન થયા હોય તો પણ ભરણ પોષણ માંગી શકે છે.
હાઈકોર્ટના રુલિંગ અનુસાર પતિ પોતે બેરોજગાર હોવાનું કહીને ભરણ પોષણ આપવાનો ઈનકાર ન કરી શકે.જો કોઈ પુરુષ પોતાનો ખર્ચ ન કાઢી શકતો હોય અને તેની પત્ની કમાતી હોય તો તે પત્ની પાસે ભરણ પોષણ માંગી શકે છે. હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 24 અંતર્ગત તેની વ્યવસ્થા છે. તેમાં પતિ કે પત્ની બંને એકબીજા પાસે ભરણ પોષણ માંગી શકે છે.
મહિલા ક્યારે અને કેવા સંજોગોમાં ભરણ પોષણ માંગી શકે? જાણો
આ બોલિવુડ સેલિબ્રિટીઝે લગ્નના 10થી વધુ વર્ષ બાદ લઈ લીધા છૂટાછેડા
undefined
દેશ: સૌથી વધુ વંચાયેલું
'મુંબઈમાં ફરી 26/11 જેવો હુમલો થશે...અમારા છ માણસો ભારત પહોંચી ગયા છે' પોલીસને મળ્યો ધમકીભર્યો મેસેજ
નોકરિયાત પત્નીની પતિ કરતા વધારે આવક હોય તો ખાધાખોરાકી માંગી શકે? કોર્ટે સંભળાવ્યો મહત્વનો ચુકાદો
દારૂડિયાએ ભારે કરી! ગોવિંદા નીચે રાહ જોતા રહી ગયા અને સાત માળ ચઢીને હાંડી ફોડી આવ્યો
આ 8 YouTube ચેનલો પર એવું તો શું બતાવવામાં આવતું હતું કે મોદી સરકારે બ્લોક કરી દીધી?
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત 15 સામે દારુ કૌભાંડમાં CBIની FIR
Read Next Story
સોસાયટીના ગાર્ડનમાં 8 વર્ષના છોકરાએ 6 વર્ષની બાળકીનું કર્યું જાતીય શોષણ!
સોસાયટીના ગાર્ડનમાં 8 વર્ષના છોકરાએ 6 વર્ષની બાળકીનું કર્યું જાતીય શોષણ!
સંયુક્ત કુટુંબથી અલગ રહેવા પતિને દબાણ કરી પત્ની તરીકેની ફરજ-જવાબદારી ન નિભાવનાર પત્ની ભરણપોષણ માટે હક્કદાર નથી
કોઈપણ જાતના વાજબી કારણ વિના પોતાના પતિનો સ્વૈચ્છીક રીતે ત્યાગ કરીને પત્ની તરીકેની ફરજ-જવાબદારી ન નિભાવનાર પત્નીની પતિ પાસેથી ભરણ પોષણ મેળવવાની માંગને આજે સુરત ફેમીલી કોર્ટના જજ આર.જી.દેવધરાએ નકારી કાઢી છે.
સુરત ખાતે રહેતા હીમાનીબેનના લગ્ન ઓલપાડમાં રહેતા રાજેશભાઈ સાથે થયા હતા.બંનાને દાંપત્ય જીવનમાં એક પુત્રનો જન્મ થયા બાદ પત્ની હિમાનીબેને ઓલપાડમાં સંયુક્ત પરિવારમાં રહેવાનું ફાવતું ન હોઈ સુરતમાં પિયર નજીક પતિ સાથે એકલા રહેવા માટે દબાણ કરતાં હતા.પરંતુ સંયુક્ત કુટુંબથી અલગ રહેવાનું મુનાસીબ ન માનતા પતિ રાજેશભાઈએ ઈન્કાર કરતાં પત્નીએ નજીવી તકરારમાં કજીયા કંકાસ કરવાનું શરૃ કર્યું હતુ.તેમ છતાં પતિ દ્વારા પત્નીનો અલગ રહેવા માટેના દબાણ અને ત્રાસને સહન કરતાં હતા.
જો કે દાંપત્યજીવનમાં કલેશ ન વધે તે માટે પત્નીની જીદ અને ત્રાસથી પતિએ વર્ષ-2015માં સંયુક્ત પરિવારને છોડીને સુરત ખાતે રહેવા આવ્યા હતા.પરંતુ ત્યારબાદ પણ પત્નીના વર્તન કે વલણમાં કોઈ ફેરફાર થયો નહોતો.કોઈપણ જાતના વાજબી કારણ વિના પત્નીએ પોતાના સગીર પુત્રને લઈને પિયરમાં રહીને ખોટા આક્ષેપો કરીને પતિ પાસેથી ભરણ પોષણ મેળવવા કોર્ટમાં ધા નાખી હતી.જેની સુનાવણી દરમિયાન પતિ રાજેશભાઈ તરફે પ્રીતીબેન જોશી તથા તૃપ્તિ ઠક્કરે જણાવ્યું હતું કે અરજદાર પત્નીએ કોઈપણ જાતના પતિનો સ્વૈચ્છીક રીતે ત્યાગ કર્યો છે.પતિને સંયુક્ત કુટુંબથી અલગ રહેવા દબાણ કરીને પત્નીએ હાલમાં કાયદાનો ઢાલને બદલે શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને ભરણ પોષણ મેળવવા માંગ કરી છે.જેને કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈને પતિ પાસેથી ભરણ પોષણ માંગતી પત્નીની અરજી રદ કરતો હુકમ કર્યો હતો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: