Brijeshwari Kumari Gohil || Special Interview || Nilambaug Palace Bhavnagar ||
Автор: TalkWithBhavnagar
Загружено: 2022-04-21
Просмотров: 38914
ભાવનગરનાં હેરિટેજ...
ભાવનગરના દીર્ઘદ્રષ્ટિ ધરાવતા રાજવીઓએ ૧૮ મી સદીમાં ગોહિલવાડ સ્ટેટ સમયે અનેક શિલ્પ સ્થાપત્યોનું નિર્માણ કર્યું હતું જે આજે પણ અડીખમ છે. પરંતુ લોકશાહી બાદ સમયાંતરે આ હેરિટેજ ગણાતી અને ભાવેણાના ગૌરવ સમાન ઇમારતો જાળવણીના અભાવે જર્જરિત હાલતમા છે ત્યારે કઈ રીતે થશે જાળવણી ? કોની છે જવાબદારી ? આ બધી જ બાબતોને લઈ ને રાજવી પરિવારના બ્રિજેશ્વરી કુમારીએ ટોક વિથ ભાવનગર સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ આ વિડીયોમાં... વિડીયોને ખુબ શેર કરો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો...
LIKE || SHARE || SUBSCRIBE
#NILAMBAUGPALACE#MAHARAJAKRISHNAKUMARSINHJI
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: