તુલસી તમે કેમ કુંવારા..સાહેલિયો સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા || લખેલુ છે ||
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2025-10-29
Просмотров: 619
તુલસી તમે કેમ કુંવારા..સાહેલિયો સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા || લખેલુ છે || #jayshreebenbaldha #desi #shreeharisatsang #satsang #kirtan #krishna #positivity #viralvideo #new
તુલસી વિવાહમાં કીર્તન.....
સાહેલિયો સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા એક સાહેલી મેણા બોલી રે રામ .. પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ અમે પરણેલા તુલસી તમે કેમ કુંવારા રેજો રે બાળ કુંવારા રે રામ ... પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ એટલું કીધું રે તુલસી રીસે ભરાણા આવીને ઓરડે પુરાણા રે રામ .... પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
સાંજ પડી ને તુલસીના દાદા ઘેરે આવ્યા કેમ તમે તુલસી રીસાણા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
સરખી સાહેલી અમે પાણી ભરવા ગયા હતા સૈયર મેણાં બોલે રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
કયો તો તુલસી તમને સૂર્ય સાથે પરણાવીએ ચંદ્રદેવના માંગા આવ્યા રે રામ ... પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ સૂર્ય તો દાદા અતિ તેજ વાળા ચંદ્ર દેવ સાથે નહિ પરણીએ રે રામ ... પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ કયો તો તુલસી તમને રામ સાથે પરણાવીએ દ્વારકા થી માંગા આવ્યા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ રામ તો દાદા મર્યાદા પુરુષોત્તમ
દ્વારિકામાં રૂપાળા રણછોડ રાય રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ કયોતો તુલસી તમને ઠાકોર સાથે પરણાવીએ ક્યો તો તેડાવીએ જાડેરી જાન રે રામ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: