લખેલું છે (સુપર.... ભજન 🌹કાનો હાલે ચાલે વાગે ઘૂઘરી રે🌹
Автор: Vaikunth Bhajan Mandal Vadodara
Загружено: 2025-04-08
Просмотров: 42669
કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે. (૨)
એના હાથમાં નાની એવી બંસરી રે
એ તો વાગે છે ઝીણા ઝીણા સુરમા રે
નંદબાબા આવે છે ગંગા જમુના લાવે છે
કાનાને નવડાવે છે. કે હા ... હાં... હા
કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે. (૨
એના હાથોમાં નાની રૂડી બંસરી રે
એ તો વગાડે ઝીણા ઝીણા સુરમાં રે
જશોદા માં આવે છે. દુધડા લઈ આવે છે
મારા કાનાને પીવડાવે છે કે.. હા હા હા
કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે. (૨)
એના હાથમાં રૂડી એવી બંસરી રે
એ તો વગાડે છે ઝીણા ઝીણા સુર મારે
વ્રજની ગોપીઓ આવે છે
જબલા ટોપીઓ લાવે છે
મારા કાનાને પહેરાવે છે કે. હાં હાં. હાં
કાનો હાલે ચાલે....
એના હાથમાં ...
એ તો વગાડે છે જીણા...
ગોવાડીયા આવો આવે છે
ગેડી દડો લાવે છે
કાના ને રમાડે છે કે. હા હા હા
કાનો હાલે ચાલે ને....
એના હાથમાં...
એ તો વગાડે છે જીણા...
તલ્લીકા. બેન આવે છે
માખણ મિસરી લાવે છે
મારા કાનાને ખવડાવે છે હા હા....
કાનો હાલે ચાલે ને ...
એના હાથોમાં રૂડી...
એ તો વગાડે ઝીણા...
વૈકુંઠ મંડળ આવે છે ભજનનીયા ગવડાવે છે
નવા ભજન લાવે છે
કાનાને સંભળાવે છે. કે હા. હા. હા
કાનો હાલે ચાલે ને...
એના હાથમાં રૂડી એવી...
એ તો વગાડે છે જીણા..
લીલા બા આવે છે વાંસળી લઈ આવે છે
કાનો હાલો ચાલે ને વાગે...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: