આખો રૂમ ભરી નાખ્યો પતંગ થી 🪁
Автор: Himmatpatel09
Загружено: 2026-01-13
Просмотров: 1377
આખો રૂમ ભરી નાખ્યો 🪁
.
.
. ભારત કેટલો સરસ દેશ છે ને. એના થી વિશેષ કે આપણે ભારત માં જન્મ લીધો. અહીંયા કેટલા બધા તહેવાર ઊજવવા મા આવે છે. કેટલા બધા કલર કેટલી બધી જગમગ..
.
આવું તો બીજા કોઈ દેશ મા નહી થતું હોય. એક જ તહેવાર ને અલગ અલગ નામ થી ઓળખ મળેલી છે. જેમકે મકરસંક્રાંતિ, ઉતરાયણ, પોંગલ..
.
ભારત અતુલ્ય દેશ છે. 🪁✨
.
#makarsankranti #kite #vlog #vlogs #family
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: