Maheshbhai Savani Interview | સાદગીનું બીજું નામ સવાણી
Автор: PPSavani Group
Загружено: 2021-04-03
Просмотров: 122670
આ ઇન્ટરવ્યુ દ્વારા મહેશભાઈ સવાણીનાં ભણતર અને પરીવાર વિષે જાણકારી મળે છે.. તેમજ પરિવારની સાદગી અને સમાજ જાગૃત્તિ વિશેની તેમની વિચારધારા જાણવા મળે છે. તેમના તથા પરીવારના સભ્યોના લગ્ન પણ સમૂહલગ્નમાં થાય છે જે પરિવારની સમાજ પ્રત્યેની લાગણી અને સાદગીનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પડે છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: