RSS : રાષ્ટ્રસેવાનું સંકલ્પ | GUJRATI VIDEO | SAMAJIK VIDEO | RSS – દેશભક્તિની ઓળખrss samajik video
Автор: rs nugar
Загружено: 2026-01-16
Просмотров: 773
RSS : રાષ્ટ્રસેવાનું સંકલ્પ | RSS – દેશભક્તિની ઓળખ
આ વિડિયોમાં આપણે જાણશું કે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) શું છે?
રાષ્ટ્રસેવા, શિસ્ત, સંસ્કાર અને દેશભક્તિના મૂલ્યો સાથે RSS કેવી રીતે સમાજને મજબૂત બનાવે છે?
RSS માત્ર એક સંગઠન નથી,
પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત એક વિચારધારા છે.
સમાજમાં એકતા, સેવા ભાવના અને સંસ્કૃતિના સંરક્ષણ માટે RSS નો ફાળો અતિ મહત્વનો રહ્યો છે.
આ સામાજિક વિડિયો દ્વારા RSS ના વિચાર, ઉદ્દેશ અને દેશપ્રેમની ભાવનાને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
👉 વિડિયો પસંદ આવે તો Like 👍, Share 🔁 અને Subscribe 🔔 જરૂર કરો
👉 તમારો વિચાર Comment માં જણાવશો
rss
rss gujarati
rss samajik video
rss deshbhakti
rss rashtraseva
rashtriya swayamsevak sangh
rss full form
rss ideology
rss history in gujarati
rss thoughts
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: