એક નજર માયકોરાયઝા ખાતર ઉપર, Mycorrhiza, ઘરે માયકોરાયઝા કેમ બનાવવું તેની માહિતી
Загружено: 2025-12-17
Просмотров: 14024
નમસ્કાર મિત્રો
આજ ના આ વિડિયો કાર્યક્રમ માં આપ સર્વે ખેડુત મિત્રો નું હાર્દિક સ્વાગત છે
આપણે ચર્ચા કરવા ની છે માયકોરાયઝા ખાતર શું છે?
કઈ રીતે આ ખાતર કામ કરે છે
કયા પાકો માં આ માયકોરાયઝા ખાતર કામ કરતું નથી
કેટલો ડોઝ રાખવો
માયકોરાયઝા ઘરે બનાવી શકાય કે કેમ ?
આભાર સહ
મનીષ બલદાણિયા
#khedut #farming #kheti #biology #agriculture #fertilizer #agriculturefarming #organic #organicfarming #ખેતી #ખેડુત #viral #video #viralvideo #viralshorts #viralshorts2025 #mycorahiza #natural
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: