વિનોદ ભટ્ટની શિક્ષણયાત્રા | Vinod Bhatt Ni Shikshan Yatra | રતિલાલ બોરીસાગર | Ratilal Borisagar
Автор: Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Загружено: 2024-05-30
Просмотров: 2355
તા.૨૩ મે ,૨૦૨૪, ગુરુવારે , સાંજે ૦૫-૩૦ કલાકે , રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , આશ્રમ રોડ , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા હાસ્યલેખક વિનોદ જશવંતલાલ ભટ્ટની ૬ઠ્ઠી પુણ્યતિથિએ ' સુમધુર સ્મરણયાત્રા ' શીર્ષક હેઠળ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ' સુમધુર સ્મરણયાત્રા 'માં વિનોદ ભટ્ટની શિક્ષણયાત્રા વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat[email protected]
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak Parichay
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day | Vishva Divas
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: