ખડિયા ગામની 700 વર્ષ જૂની મહાકાળી માતાજી — ગુદાજળી નદી કિનારે આવેલું ચમત્કારિક સ્થાન
Автор: GIRNARI BHOMIYO
Загружено: 2025-11-12
Просмотров: 1299
ગિરનાર પરિક્રમા બાય રોડ સિરીઝમાં આપનું સ્વાગત છે 🙏
આ વિડીયોમાં આપણે લઈ જઈ રહ્યા છીએ ખડિયા ગામ ખાતે આવેલ મહાકાળી માતાજીના પ્રાચીન મંદિરે — જે સ્થાન આશરે 700 વર્ષ જૂનું છે.
કહેવાય છે કે માતાજી પહેલે નદીના સામેના કાંઠે વડના ઝાડ નીચે હતા, પણ લોકો દર્શન કરવા જાય ત્યારે ગુદાજળી નદી પાર કરવી મુશ્કેલ બનતી.
એક દિવસ નદીમાં પૂર આવ્યું અને ચમત્કારિક રીતે માતાજીનું સ્થાન પોતે જ આ તરફ આવી ગયું!
ત્યાંથી આજ સુધી આ જગ્યા પર માતાજીનું ભવ્ય મંદિર ઉભું છે — જે ગિરનાર ગિરિમાળાઓની છાંયામાં આવેલું એક અનોખું આધ્યાત્મિક કેન્દ્ર છે. 🌺
📍સ્થાન: ખડિયા ગામ, જૂનાગઢથી 15 કિ.મી.
📸 વિડિયો: Girnar Parikrama Road Series
🎥 રજૂઆત: Girnari Bhomiyo
🕉️ ધ્યેય: ગિરનાર પરિક્રમા માર્ગ પર આવેલા પવિત્ર સ્થળોના ઇતિહાસ અને આધ્યાત્મિકતા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન
#Girnar #GirnarParikrama #GirnariBhomiyo #KhadiaMahakaliMata #Junagadh #SpiritualGujarat #HinduTemple #MahakaliMataji #GirnarDarshan #GirnarHistory #GujaratDevsthan #RoadToGirnar #GirnarYatra #JayGirnari #JayMaaMahakali #GirnarSeries
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: