SUKHDAM | SACHIN LIMAYE | MAHARSHI PANDYA | PARMARSHI
Автор: DHARM DHOON
Загружено: 2024-05-13
Просмотров: 6869
બંધુયુગલઆચાર્ય
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય મુક્તિપ્રભ સૂરીશ્વરજી મહારાજાના
વૈશાખ સુદ ૭ ના સંયમ સ્વીકાર દિવસની ભાવાભિવ્યક્તિ.
SONG
SUKHDAM
LYRICS
PARMARSHI
COMPOSITION
SACHIN LIMAYE
VOCAL
MAHARSHI PANDYA
CORUS
Jayraj Joshi, Mokshit Shah, Amey Devle, Dinesh Tharu, Harsh Patel, Naitik Pandya.
FLUTE
KIRAN VIMKAR
MUSIC
MIR DESAI
COURTESY
NANDPRABHA PARIVAR
PRESENTED BY
DHARM DHOON
CREATION
BHAVI ARTS
LYRICS
મહાવ્રતોને પાળે પળાવે, સિંહસત્ત્વધર ગુરુવર,
શાસ્ત્રો પણ ગુણ ગાતા બોલે, તીર્થંકર સમ સૂરિવર
જિનશાસનને આપ્યા જેણે, બે-બે મહાધુરંધર,
ગુરુભક્તો તે ધન્ય દિવસને ઉજવો થઈને તત્પર
સુખદં-શિવદં, મહામોહ હરણમ્
વૈશાખ સુદ સાતમ ભવતરણમ્
લાખ્ખો ગુરુભક્તોનું જે શુભ આલંબન કહેવાય છે,
વૈશાખ સુદ સાતમની પતાકા આસમાને લહેરાય છે
ઉર્જાદાતા ઉર્જાપુરુષ શ્રી પૂર્ણચન્દ્ર ગુરુદેવ છે,
તીર્થોદ્ધારક પ્રતિભાશાળી મુક્તિપ્રભ ગુરુદેવ છે.
સંસાર વિસર્જન-ઈતિહાસનું સર્જન
ચૌદરાજના સર્વજીવોને અભય તણું ઉદ્ઘોષણ
મૌનમસ્તિના સાધક ઉંચા, શ્રુત જ જેનો શ્વાસ છે,
સિદ્ધહસ્તલેખક સૂરિવર જિનશાસનનો વિશ્વાસ છે
કલ્યાણક ભૂમિ ઉદ્ધારક લેખક-વક્તા ને કવિવર છે
કુનેહ બુદ્ધિનો દરિયો મોટો જીર્ણોદ્ધાર જ્યોતિર્ધર છે.
બેઉ બંધુ સૂરિવર, ગુણગણનો સમંદર,
પ્રભુ શાસનના પ્રભાવકોનો સકલ સંઘ કરે આદર
સરલસ્વભાવી - નિરભિમાની - નિ:સ્પૃહી - ભગવંત છે,
પવિત્ર નિર્મલ સંયમના સિત્તેરમાં વર્ષનું સ્વાગત છે,
જુગ જુગ જીવજો સૂરિવર બેઉં, વધાઈ તમને અનંત છે,
પરમર્ષિ કહે વૈશાખ સુદની, સાતમ જગજયવંત છે.
“સુહગુરુ જોગો” એ, ભવોભવ માંગે મન
“તવ્વયણ સેવા” થી થાશે તન-મન-જીવન પાવન
महाव्रतोने पाळे पळावे, सिंहसत्त्वधर गुरुवर,
शास्त्रो पण गुण गाता बोले, तीर्थंकर सम सूरिवर
जिनशासनने आप्या जेणे, बे-बे महाधुरंधर,
गुरुभक्तो ते धन्य दिवसने उजवो थईने तत्पर
सुखदं-शिवदं, महामोहहरणम्
वैशाख सुद सातम भवतरणम्.
लाख्खो गुरुभक्तोनुं जे शुभआलंबन कहेवाय छे,
वैशाख सुद सातमनी पताका आसमाने लहेराय छे
उर्जादाता उर्जापुरुष श्री पूर्णचन्द्र गुरुदेव छे,
तीर्थोद्धारक प्रतिभाशाळी मुक्तिप्रभ गुरुदेव छे.
संसार विसर्जन-ईतिहासनुं सर्जन
चौदराजना सर्वजीवोने अभय तणुं उद्घोषण.
मौनमस्तिना साधक उंचा, श्रुत ज जेनो श्वास छे,
सिद्धहस्तलेखक सूरिवर जिनशासननो विश्वास छे
कल्याणक भूमि उद्धारक लेखक-वक्ताने कविवर छे
कुनेह बुद्धिनो दरियो मोटो जीर्णोद्धार ज्योतिर्धर छे.
बेउ बंधु सूरिवर, गुणगणनो समंदर,
प्रभुशासनना प्रभावकोनो सकल संघ करे आदर.
सरलस्वभावी - निरभिमानी - नि:स्पृही - भगवंत छे,
पवित्र निर्मल संयमना सित्तेरमां वर्षनुं स्वागत छे,
जुग जुग जीवजो सूरिवर बेउं, वधाई तमने अनंत छे,
'परमर्षि' कहे वैशाख सुदनी, सातम जगजयवंत छे.
“सुहगुरु जोगो” ए, भवोभव मांगे मन
“तव्वयण सेवा” थी थाशे तन-मन-जीवन पावन..
#sukhdam
#guruvandana
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: