માર્કેટ જેવો ખાટાં અથાણાંનો મેથી મસાલો બનાવવાની પરફેક્ટ રીત/મેથીયો મસાલો/achar masala/ methi masalo
Автор: Jalpa's Kitchen
Загружено: 2021-04-22
Просмотров: 69018
ગુજરાતી કેરી અને ગુંદાનું ખાટું અથાણું માટેની લિંક
• ગુજરાતી ગુંદા-કેરીનું ખાટું અથાણું / ઇન્સ્...
ચણા અને મેથી નું ખાટું અથાણું માટેની લિંક
• ચણા અને મેથીનું ખાટું અથાણું બનાવવાની સરળ ...
મેથીયો અથાણાંનો મસાલો બનાવવા માટેની સામગ્રી
1 1/2 કપ રાઈના કુરિયા
3/4 કપ મેથીના કુરિયા
2 tbs હિંગ
1 1/2 કપ મીઠું (બને ત્યાં સુધી શેકીને ઠંડુ કરેલું મીઠું વાપરો)
4 કપ કાશ્મીરી લાલ મરચું
1 કપ શીંગતેલ/રાઈનું તેલ
1 tsp હળદર
( બધા માપ એક જ વાટકીથી લેવા)
#jalpaskitchen #pickle masala #acharmasala #khataathananomasalo #gujaratipickle #ખાટાંઅથાણાંનોમસાલો #મેથીનોસંભાર #આચારમસાલો #ગુજરાતીઅથાણાં #guajaratifood #ahmedabadkitchen #gujju #summer2021 #youtuber
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: