પ્રા. ડૉ. થોમસ પરમાર સાહેબને સુવર્ણ ચંદ્રક એનાયત
Автор: BBN Channel
Загружено: 2025-10-14
Просмотров: 1208
ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ દ્વારા પ્રા. ડૉ. થોમસ પરમાર સાહેબને ડૉ. મુગટલાલ બાવીસી સુવર્ણ ચંદ્રક એચ.કે કોલેજ, આશ્રમ રોડ -અમદાવાદ ખાતે તા. ૧૧-૧૦-૨૦૨૫ ના રોજ એનાયત કરવામાં આવ્યો છે. સ્થાપત્ય કળાના વિદ્વાન શ્રી પ્રા. ડૉ. થોમસને સમાજનું ગૌરવ વધાર્યું છે એ સમયે બીબીએન તેમને અભિનંદન પાઠવે છે.
Photos on Facebook: / 175rdavwju
Join this channel to get access to perks:
/ @bbnbhumel
Brotherhood, Love and Peace
/ bbnbhumel BBN Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.
#DrThomasparmar
#viralshorts #viralvideo
#shorts
#viralreels
#viralyoutube
#awards
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: