Ghan Jeevamrut Recipe & Benefits 🧪 | ઘન જીવામૃત | ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દેવભૂમિ દ્વારકા
Автор: GPKVB દેવભૂમિ દ્વારકા (Sunil V. Kariya)
Загружено: 2025-09-23
Просмотров: 174
👨🌾 ખેડૂત મિત્રો, ધન જીવામૃત જમીનને જીવંત બનાવે છે અને પાકને કુદરતી પોષણ આપે છે.
🧪 તૈયાર કરવાની રીત:
🔸 200 કિગ્રા ચાળેલું દેશી ગાયનું ગોબર + 20 લીટર જીવામૃત
➡ મિશ્રણ સારી રીતે ભેળવો અને ઢગલો બનાવી 48 કલાક છાંયામાં રાખો
➡ પછી પાથરો, સમાન રીતે સુકાવો અને ગાંગડાનો ભૂકો બનાવો
➡ તૈયાર થયેલું ધન જીવામૃત 6 મહિના સુધી સંગ્રહ કરી શકાય છે
🚜 વાપરવાની રીત:
🌾 અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર 200 કિગ્રા ધન જીવામૃત ભેળવો
🌾 ફૂલ આવસ્થાએ પ્રતિ એકર 100 કિગ્રા ધન જીવામૃત આપો
🌿 લાભ:
✅ જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે અને જમીન જીવંત બને છે
✅ પાકને સંપૂર્ણ કુદરતી પોષણ મળે છે અને ઉપજમાં વધારો થાય છે
✅ રસાયણિક ખાતર પરનો ખર્ચ ઓછો થાય છે
💚 "Give Life to Your Soil – Grow Healthy & Profitable Crops!" 🌱
🌾 આજે થી પ્રાકૃતિક ખેતી અપનાવો અને પાકને તંદુરસ્ત બનાવો.
#NaturalFarming #OrganicFarming #પ્રાકૃતિકખેતી #HealthySoil #ZeroBudgetFarming #KhedutSamaj #SoilHealth #EcoFriendly #SustainableFarming #OrganicIndia #FarmerIndia #GreenFarming #HealthyFood #KhedutPower
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: