રાજકોટ માં બજેટમાં 4 BHK બંગ્લોઝ
Автор: Tech DSR
Загружено: 2025-01-17
Просмотров: 5452
વ્રજ બંગ્લોઝ
જે વી પરસાણા, આર.કે.પાર્ક ની બાજુમાં,સાધુવાસવાણી કુંજ રોડ ટચ,ન્યુ રેલનગર, રાજકોટ.
કોન્ટેક્ટ : 85118 88864
વિશેષતાઓ/સુવિધાઓ :
આર.એમ.સી. એરિયા ટી.પી. સ્કીમ નં. ૧૯ સર્વે નં. ૫૮૫/૨ પૈકી.
૧૫૦ ફૂટ રીંગ રોડ તેમજ રેલનગર અંડરબ્રીજથી તદ્દન નજીક.
ભુકંપ પ્રતિરોધક બાંધકામ.
દરેક ટેનામેન્ટમાં અધ્યતન પી.ઓ.પી. સાથે આકર્ષક લાઈટીંગ.
સોલાર વોટર હિટર માટે કન્સીલ્ડ પ્લમ્બીંગ ફિટીંગ.
અંદર તથા બહારના ભાગે કુલ્લી કલરકામ.
અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ વોટર ટેન્ક.
પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરની સુવિધા.
દરેક ટેનામેન્ટમાં ૨૬૦ ફૂટ પાણીના બોર ૭ ઈંચના મોટા.
વિટ્રીફાઈડ ફલોરીંગ ટાઈલ્સ.
દરેક બાથરૂમમાં સારી ક્વોલીટીનાં નળ ફીટીંગ આપવામાં આવશે.
કિચનમાં ગ્લાસ વાઈટ પ્લેટફોર્મ, સ્ટેનલેસ સ્ટીલ સીંક તથા ફુલ્લી ગ્લેઝ ટાઈલ્સ ગ્લાસ વાઈટ.
બાથરૂમ/ટોઈલેટમાં ફુલ્લી વોલ ટાઈલ્સ.
દરવાજા લેમીનેટ ડેકોરેટીવ ફૂલશકોર, મેઈનડોર.
થ્રી ટેક એલ્યુમીનીયમ સેક્શન મચ્છર જારી સાથે વિન્ડો અને સેફટી ગ્રીલ સાથે મકાનની અંદર સ્ટેનલેસ સ્ટીલ રેલીંગ તથા મકાનની બહાર ટફન ગ્લાસ રેલીંગ.
દરેક રૂમમાં એ.સી. પોઈન્ટ.
દરેક ટેનામેન્ટ સોસાયટીનો કોમન પ્લોટ ઉપયોગ થાય તે રીતે કોમન પ્લોટની પણ સુવિધા
..............................................................
Tech DSR Youtube channel
Whatsapp:
DIPESH 9510086808
SAGAR 9409007671
...............................................................
Like Share & Subscribe to Support
...............................................................
Visit our Website :
www.techdsr.com
Follow us on :
Facebook : / techdsr
Visit Our Channel & Watch All video
/ techdsr
For more Information & Contact
Email : [email protected]
............................................................
Share Support & Subscribe!!!
Hit The Bell Icon
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: