પ્રમુખ તરીકેની પસંદગી બાદ પ્રથમ વખત અરવલ્લી જિલ્લાના પ્રવાસે પહોંચેલા જગદીશ વિશ્વકર્મા.
Автор: Bharat Netram
Загружено: 2025-11-18
Просмотров: 148
આ સમારોહ પૂર્વે મોડાસા કોલેજથી સભાસ્થળ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષને ખુલ્લી જીપમાં બેસાડી સભાસ્થળે લાવવામાં આવ્યા હતા. કાર્યકરોએ 51 હજાર ચોપડા આપી તેમનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મોડાસામાં બનેલી એમ્બ્યુલન્સ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. તમામ ઉપસ્થિત લોકોએ બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ સમારોહ પૂર્વે મોડાસા કોલેજથી સભાસ્થળ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષને ખુલ્લી જીપમાં બેસાડી સભાસ્થળે લાવવામાં આવ્યા હતા. કાર્યકરોએ 51 હજાર ચોપડા આપી તેમનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમ સ્વદેશી અભિયાનનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક અગ્રણીઓ અને શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખ તરીકેની પસંદગી બાદ પ્રથમ વખત અરવલ્લી જિલ્લાના પ્રવાસે પહોંચેલા જગદીશ વિશ્વકર્માએ સભાસ્થળે પહોંચી સાધુસંતોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે જાહેરસભામાં પ્રદેશ સંગઠન, કાર્યકર્તાઓની ભૂમિકા અને આગામી વિકાસની દિશામાં સરકારની પ્રતિબદ્ધતા અંગે સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ રજની પટેલ, પ્રદેશ અગ્રણી ઋત્વિજ પટેલ, રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડા, ધારાસભ્યો ભીખુસિંહ પરમાર અને ધવલસિંહ ઝાલા, તેમજ સાબરડેરીના ચેરમેન શામળ પટેલ સહિત જિલ્લા અને તાલુકા સંગઠનના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
#Jagdishvishwkarma #bjp #india #narendramodi #modi #congress #amitshah #politics #rss #hindu #bjpindia #bjp #india #narendramodi #modi #congress #amitshah #rss #hindu #politics #yogiadityanath #delhi #indian #bjpindia #namo ...
[email protected]
Chief Editor Seema Bhattacharyya
M:9106108332
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: