Manfara પર્યુષણ બાદ ગાગોદર,આધોઇ અને ભરૂડીયામાં ચાતુર્માસ રહેલા ગુરુદેવોની વંદન યાત્રા
Автор: KISHOR GADA MANFARA my india my videography
Загружено: 2025-08-31
Просмотров: 1703
આ વિડીઓમાં જુઓ..
*વઁદન યાત્રાના દિવસે જ ગાગોદરમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્ર સૂરિશ્વરજીમહારાજ સાહેબ આદી ઠાણાઓનું ધામધૂમથી ઉત્તરાર્ધ ચાતુર્માસ પ્રવેશ..
*વિશાળ મંડપમાં વિશાળ જનમેદની ..અનેક મહાનુભાવો..અંદાજે 100 જૈનેતર બાળકો પણ ઘાણીથરથી ગુરુદેવ સાથે વિહાર કરીને આવ્યા હતા.. અને સ્ટેજ ઉપર એમણે ક્યા નારા લગાવ્યા હતા એ પણ આ વિડીઓમાં જુઓ..
*આધોઇમાં પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી અંનતજ્ઞાનવિજયજી તથા મુનિરાજ શ્રી અંનત ચારિત્રવિજયજી મહારાજ સાહેબનું મનનીય પ્રવચન..
*ભરૂડીયામાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી આતમવર્ધન સૂરિશ્વરજીનું માંગલિક તથા આચાર્ય શ્રી આત્મદર્શન સુરીશ્વરજીનું માર્મિક પ્રવચન..
*દર્શન વંદન યાત્રા કરાવનાર લાભાર્થી શ્રીમતી દિવાળીબેન મુળજી નરપાર દેઢિયા પરિવાર..
વિડીયોગ્રાફી by kishor gada મનફરા શાંતિનિકેતન mo 8355956180..9867075059
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: