BMC FHW 2025
Автор: All India Foundation
Загружено: 2025-12-29
Просмотров: 5950
🌸👩🏻⚕️ SHE Care – Female Health Worker Special Course 👩🏻⚕️🌸
✨ Midwifery & Pediatric જેવા વિષયો સાથે ઊંડાણપૂર્વક તૈયારી! ✨
👩🏻🔬 કોના માટે ખાસ બનાવેલો કોર્સ?
🎯 ખાસ કરીને FHW (ફીમેલ હેલ્થ વર્કર) માટે
➡️ માતા અને બાળક આરોગ્ય ક્ષેત્રમાં નિષ્ણાત બનવા ઈચ્છુક બહેનો માટે
📘 કોર્સમાં શું મળશે? (Special Depth Syllabus)
🤰 Midwifery (ઊંડાણપૂર્વક અભ્યાસ)
• ગર્ભાવસ્થા પૂર્વ અને દરમિયાનની સંભાળ
• પ્રસૂતિના તબક્કા (Stages of Labour)
• નોર્મલ ડિલિવરી પ્રક્રિયા
• હાઇ રિસ્ક પ્રેગ્નન્સી
• પ્રસૂતિ પછીની સંભાળ (Post-natal Care)
• માતૃત્વ આરોગ્ય સંબંધિત સરકારી યોજનાઓ
👶 Pediatric / બાળ આરોગ્ય (Special Depth)
• નવજાત શિશુ સંભાળ (Newborn Care)
• બાળ પોષણ અને વિકાસ
• રસીકરણ (Immunization Schedule)
• સામાન્ય બાળરોગો અને નિવારણ
• કુપોષણ અને એની ઓળખ
• બાળ મૃત્યુ દર ઘટાડવાના ઉપાયો
🩺 Health & Sanitation (Basic + Applied)
✅ Live + Recorded Classes
• સ્વચ્છતા, પીવાનું પાણી, કચરા વ્યવસ્થાપન
• સમુદાય આરોગ્ય અને પ્રિવેન્ટિવ કેર
📚 Exam Support Subjects (Recorded):
• ગણિત
• રિઝનિંગ
• ઇતિહાસ
• ભૂગોળ
• બંધારણ
• વારસો
• જનરલ સાયન્સ
🎯 કઈ પરીક્ષાઓ માટે ઉપયોગી?
✔️ SMC – FHW
✔️ BMC – FHW
✔️ નગરપાલિકા – FHW
✔️ જિલ્લા પંચાયત – FHW
✔️ 👉 તમામ FHW પરીક્ષાઓ માટે એક સંપૂર્ણ કોર્સ
🌟 SHE Care કેમ અલગ છે?
✅ Midwifery & Pediatric પર Special Focus
✅ પ્રેક્ટિકલ + એક્ઝામ ઓરિએન્ટેડ અભ્યાસ
✅ ફીમેલ ઉમેદવારો માટે ખાસ માર્ગદર્શન
✅ અનુભવ આધારિત ટ્રેનિંગ
🔗 👉 આજે જ જોડાઓ – હેલ્થ વર્કરથી હેલ્થ એક્સપર્ટ બનો!
📌 https://nasrw.courses.store/310750
🌸 SHE Care – માતા અને બાળકના આરોગ્ય માટે તમારું મજબૂત ભવિષ્ય! 🌸
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: