Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Kadi Vadadi | | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | કાળી વાદળી જળ ભરવાને જાતી તી |

Автор: kids gujarati songs & Fun

Загружено: 2021-10-11

Просмотров: 3993293

Описание:

‪@kidssongsfun‬

Presenting : Kadi Vadadi | | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | કાળી વાદળી જળ ભરવાને જાતી તી |

#kids #rain #rainsong #cartoonvideo #cartoon

Song : Kadi Vadadi
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital

Song : Chanda Mama
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu

Song : Taraliya Tam Tam Thay
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu

Song : Suraj Dada
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla

કાળી વાદળી દોડતીતી,
જળ ભરવાને જાતીતી,
ઝરમર ઝરમર વરસતીતી,
બેન મારી પલળતીતી,
મમ્મી મારી બોલાવતીતી
બેનને મજા પડતીતી,
કાળી વાદળી દોડતીતી
જળ ભરવાને જાતીતી

છત્રી ઉડી જાતીતી
બેન મારી રડતીતી
કાગળની હોળી બનાવીતી
સરરર કરતી સરકતીતી
કાળી વાદળી દોડતીતી, (2)
જળ ભરવાને જાતીતી, (2)

ધક ધક ધક છપ છપ છપ
છોકરા કરતા પાણી માં રમત
નાતા નાતા કરતા ગમ્મ્ત
ભઈલું આવીજા તું પણ પલડ
કાળી વાદળી દોડતીતી, (2)
જળ ભરવાને જાતીતી, (2)

ગરમ ભજીયા તળાતાતા
ભેગા મળીને ખાતાતા
કાળા જાંબુડા મળતાતા
ઠળિયા આમતેમ ફેંકતાતા
ચારે કોર પાણી હતું
તળાવ પણ ઉભરાતું હતું
દેડકા ડ્રાંઉં ડ્રાંઉં કરતાતા
માછલીયો મોજ કરતીતી
કાળી વાદળી દોડતીતી, (3)
જળ ભરવાને જાતીતી, (3)

આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.

અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો

આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.

અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો

વનરાજાની જાન
   • Vanraja Ni Jaan | Bal Geet | Cartoon Video...  
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
   • Ringan To Raja Bataka Vagade Vaja | Bal Ge...  
મમ્મીનાં હાથમાં વેલણ છે
   • | Mummy Na Haath Ma Velan Chhe | Bal Geet ...  
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
   • Halardu | Podhhi Ja Mara Lal | lori | Bal ...  
ફુગ્ગાવાળો
   • Fugga wado | Balloon Song | Bal Geet | Car...  
છુક છુક ગાડી
   • Chhuk Chhuk Karti Gadi Jay | Rail Gadi | B...  
ગુજરાતી કક્કો
   • Gujarati Kakko & Swar | Cartoon Video | ગુ...  
નાની મારી આંખ
   • Nani Mari Aankh | Bal Geet | Cartoon Video...  
નાનકડી બેન
   • Nanakadi ben | Bal Geet | Cartoon Video | ...  
એક બિલાડી જાડી
   • Ek Biladi kadi | Bal Geet | Cartoon Video ...  

Kadi Vadadi | | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | કાળી વાદળી જળ ભરવાને જાતી તી  |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Dhpak Dholki || Cartoon Video || ઢપાક ઢોલકી |

Dhpak Dholki || Cartoon Video || ઢપાક ઢોલકી |

Tom et Jerry en Français | Jerry le farceur | WB Kids

Tom et Jerry en Français | Jerry le farceur | WB Kids

Vlad ve Niki - Çocuklar için Oyuncaklar ile komik hikayeler

Vlad ve Niki - Çocuklar için Oyuncaklar ile komik hikayeler

Chalo Jaiye Farva Liluda Van Maa | Cartoon Video | ગુજરાતી બાળગીત | ચાલો જઈએ ફરવા લીલુડા વનમાં |

Chalo Jaiye Farva Liluda Van Maa | Cartoon Video | ગુજરાતી બાળગીત | ચાલો જઈએ ફરવા લીલુડા વનમાં |

Baba Black Sheep 🐏 I KIds Song I Nursery Rhymes For Children 🤩😂🎶

Baba Black Sheep 🐏 I KIds Song I Nursery Rhymes For Children 🤩😂🎶

The smartest 5-year girl from Malta on Russian TV show Little big shots

The smartest 5-year girl from Malta on Russian TV show Little big shots

ચકો અને ચકી | Chako Ane Chaki | Gujarati Bal Varta

ચકો અને ચકી | Chako Ane Chaki | Gujarati Bal Varta

હાથીભાઇ તો જાડા | Haathibhai Toh Jada | Elephant Rhyme | Gujarati Balgeet Nursery Songs Compilation

હાથીભાઇ તો જાડા | Haathibhai Toh Jada | Elephant Rhyme | Gujarati Balgeet Nursery Songs Compilation

Hasta Badak Gamta | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | હસતા બાળક ગમતા |

Hasta Badak Gamta | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | હસતા બાળક ગમતા |

Shiyalo Aayo || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | શિયાળો આયો |

Shiyalo Aayo || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | શિયાળો આયો |

Дети показывают, что знания в школе — самое главное

Дети показывают, что знания в школе — самое главное

Hanuman Chalisa Full - Cartoon Story- for Kids

Hanuman Chalisa Full - Cartoon Story- for Kids

Cycle Mari Chale | Bal Geet | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | સાયકલ મારી ચાલે |

Cycle Mari Chale | Bal Geet | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | સાયકલ મારી ચાલે |

સૂર્ય અને ચંદ્ર  | Sun And The Moon in Gujarati | વાર્તા | Gujarati Varta | Gujarati Fairy Tales

સૂર્ય અને ચંદ્ર | Sun And The Moon in Gujarati | વાર્તા | Gujarati Varta | Gujarati Fairy Tales

Tom i Jerry po polsku | Małe psoty jeszcze nikomu nie zaszkodziły! | WB Kids

Tom i Jerry po polsku | Małe psoty jeszcze nikomu nie zaszkodziły! | WB Kids

УЧИМ ЦВЕТА И ЦИФРЫ Цветная Гусеница | Учимся считать от 1 до 10

УЧИМ ЦВЕТА И ЦИФРЫ Цветная Гусеница | Учимся считать от 1 до 10

Три Кота | Сборник замечательных серий | Мультфильмы для детей😃

Три Кота | Сборник замечательных серий | Мультфильмы для детей😃

Classic Gujarati Balgeet - Volume 1 | Gujarati Rhymes for kids | Bindi na Balgeeto

Classic Gujarati Balgeet - Volume 1 | Gujarati Rhymes for kids | Bindi na Balgeeto

Ну погоди! Все выпуски 1-16 (Nu Pogodi ) - Советские мультфильмы - Золотая коллекция СССР

Ну погоди! Все выпуски 1-16 (Nu Pogodi ) - Советские мультфильмы - Золотая коллекция СССР

राधिका गौरी से ब्रज की छोरी से | Radhika Gori Se | Maiya Karado Mera Byaah  - Littli Krishna Song

राधिका गौरी से ब्रज की छोरी से | Radhika Gori Se | Maiya Karado Mera Byaah - Littli Krishna Song

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]