20 વિઘા મઠ નો મોટો ઓર્ડર 😲| Shree Ganesh Thresher Matha| Village Farming Vlog
Автор: Becharsinh Rajput Vlogs
Загружено: 2025-12-19
Просмотров: 32
આજના Village Farming Vlog માં તમે જોઈ શકશો
20 વિઘા મઠા નો મોટો ઓર્ડર અને Shree Ganesh Thresher દ્વારા કેવી રીતે ઝડપી અને સફાઈથી મઠા કાઢવામાં આવે છે 🌾
ગામડાંનું અસલી ખેતી જીવન, મજૂરી બચત, સમય બચત અને ખેડૂત માટે કેટલો ફાયદો થાય છે એ બધું આ વીડિયોમાં બતાવ્યું છે.
જો તમે Farming, Village Life, Desi Agriculture અને Tractor–Thresher Work જોવાનું પસંદ કરો છો તો આ Vlog તમને જરૂર ગમશે ❤️
👉 Video ગમ્યો હોય તો Like 👍 Share 🔄 Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
તમારો સપોર્ટ અમને રોજ નવા Village Vlogs બનાવવા પ્રેરણા આપે છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: