આવ રાધા આવ તારો કાન બોલાવે || 👇લખેલ || aav radha aav taro kan boave || 🙏krisna bhajan🙏
Автор: Sarus bhajan bhakti
Загружено: 2026-01-08
Просмотров: 321
આવ રાધા આવ તારો કાન બોલાવે || 👇લખેલ || aav radha aav taro kan boave || 🙏krisna bhajan🙏
🎤 Sung by: Jalpa Rathod
📺 Channel: Sarus Bhajan Bhakti
🔔 Subscribe now: / @sarusbhajanbhakti
🕉️ Language: Gujarati | Bhajan | Devotional Song
📄 Disclaimer:
I do not own the original composition or lyrics. This bhajan is sung in my own voice (Jalpa Rathod) for devotional and educational purposes only.
**Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976**, allowance is made for "fair use" for purposes such as education, spirituality, and research.
🙏 This recording is purely spiritual and non-commercial.
. ............. લખેલ........
સાંજ પડે જમના કિનારે કિનારે
આવ રાધા આવ તારો કાન બોલાવે
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે
સોળસો ગોપીઓ ને એક મારો કાન છે
પેલી રાધા ના આંખના ઇશારે ઇશારે
આવ રાધા આવ તારો કાન બોલાવે
સાંજ પડે જમુના કિનારે...
એક એક ગોપી ને એક એક કાનજી
રૂપાળી રાધા ને શામળિયો કાનજી
દાંડિયા ના તાલ મિલાવે મિલાવે
આવ રાધા આવ તારો કાન બોલાવે
ચણિયાચોળીમાં મારી રાધાજી આવે
કામડી ઓઢીને મારો કાનોજી આવે
જોડી જામે છે રાધેશ્યામની રાધેશ્યામની
આવ રાધા તારો કાન બોલાવે
સાંજ પડે જમુના કિનારે
મટકી લઈને મારી રાધા રાણી આવે
મોરલી વગાડતો મારો કાનો રે આવે
ગોકુળીયું ઘેલું બનાવે બનાવે
આવ રાધા આવ તારો કાન બોલાવે
સાંજ પડે જમના કિનાર
ચોરી કરી રોજ માખણ ખાનારો
રાધા ને સંગે રાસ રમનારો
કહેવાયો નંદજીનો લાલો લાલો
આવ રાધા આવ તારો કાન બોલાવે
જશોદાનો જાયો ને નંદનો દુલારો
વૈષ્ણવ જનોના દુઃખ હરનારા
ભકત મંડળ નો વ્હાલો એ વ્હાલો
આવ રાધા આવ તારો કાન બોલાવે
સાંજ પડે જમુના કિનારે
આવ રાધા આવ તારો
🌺🌹🌺
#jalparathod
#sarusbhajanbhakti
#krishnnabhajan
🌺🌹🌺
............... 🙏Jay shree krishna🙏................
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: