🙏 ટહુકા કરો જાય મોરલિયો ટહુકા કરતો જાય.. 🌹🌹લખેલુ છે )# satsang bhajan @geetapatel930
Автор: Sakhi Mandal Umalla
Загружено: 2026-01-17
Просмотров: 1350
ટહુકા કરતો જાય મોરલીયો ટહુકા કરતો જાય
ડાકોર ગામે જાય મોરલિયો ડાકોર ગામે જાય
મગજ ગોટા ખાય મોરલીયો મગસ ગોટા ખાય
રણછોડરાયના દર્શન કરતા આનંદ આનંદ થાય મોરલીયો હોહો...મોરલીયો મોરલીયો
મેવાડ ગામે જાય મોરલીયો મેવાડ ગામે જાય
દૂધને રબડી ખાય મોરલીયો દૂધને રબડી ખાય
શ્રીજી બાવા ના દર્શન કરતાં આનંદ આનંદ થાય..
મોરલિયો હો હો.. મોરલીયો ટહુકા...
દ્વારકા ગામે જય મોરલિયો દ્વારકા ગામે જાય માખણ ની મિસરી ખાય મોરલીયો માખણને મિસરી ખાઈ દ્વારકાધીશના દર્શન કરતાં આનંદ થાય મોરલિયો હો હો...મોરલીઓ ટહૂકા કરતો જાય
ગોકુળ ગામે જાય મોરલિયો ગોકુળ ગામે જય
માખણ મિસરી ખાઈ મોરલીઓ માખણ મિસરી ખાય
નંદકુવરના દર્શન કરતાં આનંદ આનંદ થાય
મોરલીયો... 2)મોરલીયો ટહુકા કરતો જાય
મથુરા ગામે જાય મોરલીયો મથુરા ગામે જઈ
મથુરાના પેંડા ખાઈ મોરલિયો મથુરાના પેંડા ખાય
તેમના જીના દર્શન કરતાં આનંદ આનંદ થાય
મોરલીયો....2) મોરલીયો ટહુકા કરતો જાય
ઉમરલા ગામે જય મોરલિયો ઉમરાળા ગામે જાય પગે ચાલીને જાય મોરલિયો પગે ચાલીને જાય
ઢેબરા ભજીયા ખાય મોરોલી ઉડેદરા ભજીયા ખાય
રંગ અવધૂત ના દર્શન કરતાં આનંદ આનંદ થાય
મોરલિયો...2) ટહુકા કરતો જાય
🙏
Thank you
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: