Darshan Aapo Ne Mara Shamda Re | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bhajan |
Автор: Meshwa Lyrical
Загружено: 2024-03-22
Просмотров: 79691
@meshwaLyrical
Presenting : Darshan Aapo Ne Mara Shamda Re | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bhajan |
#krishna #lyrical #bhajan
Audio Song : Darshan Aapo Ne Mara Shamda Re
Singer : Ruchita Prajapati
Lyricist : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Label : Meshwa Electronics
દર્શન આપોને મારા શામળા રે (2)
આવી ઊભો છું તારે દ્વાર મારા વ્હાલા (2)
દર્શન આપોને મારા શામળા રે (2)
વિયોગનું દુઃખ વસમુ પડે રે (2)
કોને કહુ દિલડાની વાત મારા વ્હાલા (2)
દર્શન આપોને મારા શામળા રે (2)
મનડું મલકે છે તારા રૂપમાં રે (2)
હૈયુ નથી રહેતુ હાથ મારા વ્હાલા (2)
દર્શન આપોને મારા શામળા રે (2)
કાશી મથુરા ખોળી વળ્યો રે (2)
તુ મળિયો ડાકોર ધામ મારા વહાલા (2)
દર્શન આપોને મારા શામળા રે (2)
સાકર માખણ સાથે લાવીયો રે (2)
લાવ્યો છું તુલસીનો હાર મારા વ્હાલા (2)
દર્શન આપોને મારા શામળા રે (2)
વિલંબ ના કરો હવે શામળા રે (2)
લળી લળી લાગુ પાય મારા વ્હાલા (2)
દર્શન આપોને મારા શામળા રે (2)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: