Veero no veer tu( jain stavan ) LMA presents singer LABDHI RUSHABH DEEP lyrics KARNIK shah baroda
Автор: labdhi music academy
Загружено: 2025-04-04
Просмотров: 5440
veero no veer tu( jain stavan) for mahaveer janma kalyanak 2025. Labdhi music academy presents
lyrics and music KARNIK SHAH
Singers Rushabh doshi
LABDHI SHAH
DEEP SHAH
choros singers
Ronak/ zeel /mann/ meet/ dhairya/harsh (smjv students)
audio Studio musica (Gaurav Joshi)
video editing by Drashti shah
baroda
special thanks to JYMS baroda
Hitesh shah bhavesh lodaya jayesh shah manan patwa and all committee
વીરો નો વીર તું મારો મહાવીર તું
મારો આત્મા છે તું મારો પરમાત્મા તું
મારી દ્રષ્ટિ માં તું જીવ સૃષ્ટિ માં તું
મારા શ્વાસો ની સરગમ નો વિશ્વાસ તું
રોહિન્ય ચોર ને તો તાર્યો છે તમે
ચંડકૌશિક નાગ ને ઉગાર્યો તમે
તારી ચંદના તમે તારી સુલશા તમે
હવે તરવું મારે મને તારી લે તું
રોમે રોમે વસ્યો છે ઓ વર્ધમાન તું
કણ કણ માં કરુણા નો અવતાર તું
મારી આંખો માં તું મારી પાંપણ માં તું
મારા મનડા માં તું મારા તનાડા માં તું
સત્ય અંહિંશા કરુણા નો સંદેશ તું
સાતા સમતા સમાધિ નો સાગર તું
સર્વ જીવો ની મૈત્રી માં મહાવીર તું
આશા આનંદ ઉત્સવ નો ઉલ્લાસ તું
તારા પંથે જનારો ના થાય દુઃખી
તારો વેશ ધરે તો એ સાશ્વત સુખી
તારો વારસ બનું મારો પારસ છે તું
તારો ગૌતમ બનું મારો ગુરુવર છે તું
કર્ણિક શાહ
17/12/24
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: