Vando Girnar Ne , Vando Neminath Ne || Neminath Song || Girnar Song ||
Автор: Vande Kalapurnam
Загружено: 2025-01-14
Просмотров: 14404
वंदो गिरनारने...पूजो नेमिनाथने 🫶😍🙇
🪬नेमि पूर्ण 99 यात्रा🪬
📍 निश्रा प्रदाता :: प्रवचन प्रभावक सूरीमंत्र साधक प.पू.आ. श्री पूर्णचंद्रसूरीश्वरजी म.सा.🙏
📍 मागदर्शक :: चतुर्य सिद्धितप आराधक प.पू. मुनिराज श्री प्रशमलब्धिविजयजी म.सा.🙇
✍️ lyrics :: पू.आ.श्री रश्मिरत्नसूरि महाराजा द्वारा 😍💯
વંદો ગિરનારને પૂજો ગિરનારને
તર્જ - અલ્લાહ વારિયા
નેમ પ્રભુ ના દીક્ષા કેવળ મોક્ષ ભૂમિ ગિરનાર રહનેમી ને રાજીમતીની સિધ્ધભૂમિ ગિરનાર વંદો ભાવે એ ગિરિવરને એ છે તારણહાર આતમ ની જે શુદ્ધિ આપે એવો પાલનહાર વંદો ગિરનારને પૂજો ગિરનારને સમરો ગિરનારને પ્રણમો ગિરનાર વંદો ગિરનારને પૂજો ગિરનારને સમરો ગિરનારને પ્રણમો ગિરનાર
અનંત તીર્થંકરો જ્યાં મુક્તિ સુખ પામતા એવો ગરવો ગિરનાર અનંત તીર્થંકરો જ્યાં મુક્તિ સુખ પામશે એવો ગરવો ગિરનાર દીક્ષા કેવળ કલ્યાણક થી શોભશે આ ગિરનાર આવતી ચોવીસી ના જિન થી જળહળશે ગિરનાર મુક્તિના સુખ આપશે મુજને મારો આ ગિરનાર શ્વાસો ની ધડકન માં રહેશે નામ તારું ગિરનાર
વંદો ગિરનારને પૂજો ગિરનારને સમરો ગિરનારને પ્રણમો ગિરનાર
વંદો ગિરનારને પૂજો ગિરનારને સમરો ગિરનારને પ્રણમો ગિરનાર આવા ગરવા ગિરી ઉપર શોભે નેમીનાથજી એની કરું ભક્તિ હું ભાવથી શ્યામવર્ણી પ્રતિમા જેની શોભે અપારજી રહેજે મારા હ્રિદયામાં તું નયનો ના શણગાર વંદો નેમિનાથને પૂજો નેમિનાથને સમરો નેમિનાથને પ્રણમો નેમિનાથ વંદો નેમિનાથને પૂજો નેમિનાથને સમરો નેમિનાથને પ્રણમો નેમિનાથ
નેમી તું જીવનરથ સારથી તારા ચરણોમાં રહેવું જાવું ના દુર લગાર તારું દર્શન આપે મુજને સુખ અનંત અપાર પ્રીતિ તારી છોડું કદીના તું જીવન આધાર
સત્વ આપે નેમી મુજને નિજ ગુણ સાધવા દોષો મારા દૂર કરાવતા
તત્વ આપે નેમી મુજને સમજ સાચી પામવા પ્રમાદો દૂર કરાવતા
ગુણરશ્મિની સ્પર્શના તારા ચરણોમાં મને થાય
ભોગોમાં સુખની ભ્રમણા તારા દર્શનથી દૂર થાય મારગ સાચો મળતો મુજને નેમી તુજ દરબાર વિરાગભાવનો દીપ પ્રગટતો નેમી તુજ દરબાર
વંદો નેમિનાથને પૂજો નેમિનાથને સમરો નેમિનાથને પ્રણમો નેમિનાથ વંદો નેમિનાથને પૂજો નેમિનાથને સમરો નેમિનાથને પ્રણમો નેમિનાથ
🎤 Singer :: Vaibhav Bhai Doshi ✨💯
📍For more details follow us 💯
#instagram #instagood #love #like #photography #follow #instadaily #photooftheday #instalike #fashion #likeforlikes #picoftheday #beautiful #trending #followforfollowback #viral #insta #india #art #photo #bhfyp #explore #likes #nature #explorepage #style #happy #followme #model #travel
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: