Sardar Vallabhbhai Patel ની પુણ્યતિથિએ તેમના ત્યાગને યાદ કરતા Jagdish Mehta એ કરી ન સાંભળેલી વાત
Автор: Swaraj
Загружено: 2025-12-15
Просмотров: 7150
સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે દેશના લોખંડી પુરુષના ત્યાગ, સંઘર્ષ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવી રહ્યા છે... આ અવસરે Jagdish Mehta એ સરદાર પટેલના જીવન સાથે જોડાયેલી કેટલીક વણસાંભળેલી વાતો અને વિચારો રજૂ કર્યા.. રાષ્ટ્રની એકતા, દેશભક્તિ અને નિષ્ઠા માટે સરદાર પટેલે કરેલા ત્યાગને Jagdish Mehta એ આજના સમય સાથે જોડીને સમજાવ્યો. તેમણે જણાવ્યું કે સરદાર પટેલના વિચારો આજે પણ ભારત માટે એટલા જ પ્રાસંગિક છે...
#SardarVallabhbhaiPatel #Punytithi #IronManOfIndia #JagdishMehta #GujaratiNews #NationalLeader #Tribute #GujaratiViral #Trending #swaraj
તમે જે જાણો છો, એનાથી આગળ સાચું અને સારૂ જાણવા માટે "સ્વરાજ" YouTube ચેનલને Subscribe કરો અને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી આપ પણ જાણી શકો દરેક વાત પાછળનું રહસ્ય!
તમારી તાકાત તમારો અવાજ “સ્વરાજ”!
Instagram : / swaraj_media
Facebook : https://www.facebook.com/profile.php?...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: