અદબી દુનિયા ફાઉન્ડેશન,ધ એલ્ફાબેટ સૂપ,સોશિયલ ગેધરિંગ,મોક્ષા ફાઉન્ડેશન સહયોગથી પ્રી-દિવાળી સેલિબ્રેશન
Автор: ABnews Channel Surat
Загружено: 2025-10-18
Просмотров: 77
અદબી દુનિયા ફાઉન્ડેશન,ધ એલ્ફાબેટ સૂપ,સોશિયલ ગેધરિંગ અને મોક્ષા ફાઉન્ડેશનના સહયોગથી પ્રી-દિવાળી સેલિબ્રેશન.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નહિ ભણી શકતી છોકરીઓને સ્કોલરશીપ આપવાનો છે. યોજાયેલા મુસાયરાના કાર્યક્રમમાં જે પણ ફંડ એકત્રિત થયું તેમાંથી 10 જેટલી ગરીબ છોકરીઓને 10,000 ની સ્કોલરશીપ મળશે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: