🌟સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે!🌟
Автор: Shri Vardhaman Jain Boarding & Vidhyalay Katariya
Загружено: 2026-01-17
Просмотров: 21
૮૨ વર્ષ જૂની આપણી શૈક્ષણીક સંસ્થા 'શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય - કટારીયા' નો નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. "શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર" ના ત્રિવેણી સંગમ સમાન આપણી આ સંસ્થા વાગડ વિસ્તારમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી રહી છે. અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપ સૌના સાથ અને સહકારથી નવનિર્મિત સંકુલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.કુલ બાંધકામ: ૪૦,૦૦૦ ચોરસ ફૂટલગભગ ૮૦% કાર્ય પૂર્ણ! થયુ છે અને ફાઈનલ વર્ક તરફ આગળ વધી રહ્યુ છે આ વિડીયોમાં આપ સંસ્થાના નવનિર્માણની ઝલક જોઈ શકો છો. ગામડાના સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પણ શહેર જેવી આધુનિક સુવિધાઓ અને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે આ સંકુલ તૈયાર થઈ રહ્યું છે. આ ભગીરથ કાર્યમાં આપનું યોગદાન છે જ તથા જે કોઇ પુણ્યશાળી આ વિરાટ કાર્ય માં જોડાવવા ના બાકી હોય તેમને અવશ્ય આ અવસર ને વધાવવો જોઇએ..આપના સંપર્ક માં જે કૉઇ ભુતપૂર્વ વિધાર્થીઓ છે તેમને આ વિડીઓ ની ઝલક મોકલાવવા નમ્ર અપીલ ...શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિધાલય પરિવાર🙏🏻
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: