મહામંત્રપીઠ ફરેણીધામમાં શ્રીજી મહારાજની દિવ્ય લીલાઓ | Swaminarayan Bhagvan Leela
Автор: Chronicles of Swaminarayan
Загружено: 2026-01-15
Просмотров: 3441
મહામંત્રપીઠ ફરેણીધામમાં શ્રીજી મહારાજની દિવ્ય લીલાઓ | Swaminarayan Bhagvan Leela
જય સ્વામિનારાયણ ભક્તો,
અમારી યુટ્યુબ ચેનલ "ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણ" માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
આ પવિત્ર વ્યવહારની શરૂઆત અમે એક જ ભાવથી કરીએ છીએ — પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો, તેમના ઉપદેશો અને તેમની અદભૂત લીલાઓને આપ સુધી સાચી ભાવના સાથે પહોંચાડવા.
આ ચેનલ મારફતે આપને મળશે—
શ્રી હરિના દિવ્ય પ્રસંગો,
સત્સંગના સુગંધિત ચરિત્રો,
શ્રીહરિના નંદસંતો તેમજ હરિભક્તોના પ્રસંગો,
તથા જીવનને પ્રકાશિત કરી દે તેવા અમૂલ્ય સંદેશાઓ.
અમારી પ્રાર્થના એ છે કે અહીં સાંભળેલા દરેક પ્રસંગથી આપના હૃદયમાં ભક્તિ, શાંતિ અને પ્રેરણા વધે.
અને જો તમને આ ચેનલના વીડિયો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ અન્ય ભાવિક ભક્તો સાથે શેર કરવાનું ચૂકશો નહીં.
સૂચના: આ ચેનલમાં દર્શાવવામાં આવતા દરેક ઓડિયો/વીડિયો શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રો તેમજ તેમના આશ્રિત નંદસંતો, હરિભક્તોના જીવનના પ્રસંગો સાથે સંકળાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સત્સંગ સાહિત્યો માંથી આ પ્રસંગો લેવામાં આવેલ છે. કોઈપણ ઓડિયો/વિડીયો નો ઉદ્દેશ્ય કોઈ પણ સંપ્રદાય, જાતિ, ધર્મ ની ભાવનાઓ ને દુભાવવાનો નથી.
#DevotionalStory
#gujaratibhajan
#swaminarayansampraday
#motivationalspeaker
#swaminarayanbhagwanstatus
#NariRatno
#BhaktiKatha
#GujaratiSpiritual
#hindugodlife
#storytelling
#swaminarayankatha
#swaminarayankirtan
#swaminarayanmandir
#swaminarayanchesta
#swaminarayanbhagwan
#gujaratistory
#lifechangingstory
#moralstory
#satsang
#gujaratisatsang
#bhaktistatus
#bhagvan
#Dharmikvaato
#આવોસતસંગમાઁ
#devotionalstories
#hindu
#charitra
#harinilila
#lilacharitra
#lila
#raas
#swaminarayan
#shriji
#maharaj
#nilkanth
#દિવ્યચરિત્રકથા
#સ્વામિનારાયણભગવાન
#vadtal
#gadhpur
#swaminarayancharitrakatha
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: