અદાણી કંપની સામે ખેડૂતોનો વિરોધ યથાવત' અમે ગોળી ખાઈશું પણ જમીન નહીં આપીએ' | Benefit News 24
Автор: Benefit News
Загружено: 2025-12-17
Просмотров: 15511
વાંઢીયા ગામથી શરૂ થયેલું અદાણી કંપની સામેના વિરોધનું ખેડૂતોનું આંદોલન હવે સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રસર્યુ છે. વાંઢીયા ગામના ખેડૂતોના સમર્થનમાં કિસાન સંઘે ઝુકાવતાં હવે અદાણી કંપનીને ઝુકવાની ફરજ પડી છે. તેમ છતાં અદાણી કંપનીએ હજુ સુધી વળતર અંગે ફોડ પાડ્યો નથી. તેથી આગામી 20 ડિસેમ્બરે ગાંધીનગરમાં કૂચ કરવાનો કિસાન સંઘે નિર્ણય કર્યો છે. અમે ગોળી ખાઈશું પણ અમારી માતા સમાન જમીન નહી આપીએ તેવો હુંકાર કિસાન સંઘે કરતાં આંદોલન વધારે ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કચ્છ કિસાન સંઘના અગ્રણી શિવજીભાઈ આહિરે સમગ્ર આંદોલન અંગે બેનિફિટ ન્યૂઝ સાથે વાત કરી હતી.
#અદાણીવિરોધ #કચ્છખેડૂતો #વાંઢિયાગામ #ખેડૂતોઆંદોલન #કૃષિસંઘ #ગાંધીનગરમાર્ચ #જમીનહક્ક #કૃષિસંઘ #કૃષિસંગ્રામ #કૃષિપુજા #ખેડૂતોફરીથીસ્થાપના #ખેડૂતોનેસમર્થન #કૃષિઆંદોલન #ખેડૂતોમાટેજમીન #ખેડૂતોમાટેન્યાય #કચ્છવિરોધ #ખેડૂતોઅવાજ #આપણીભૂમિબચાવો #કૃષિએકતા #અદાણીપ્રતિકાર #કચ્છકૃષિ
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: