#adani
Автор: Benefit News
Загружено: 2025-12-11
Просмотров: 285
કચ્છમાં અદાણી સામે ખેડૂતોનો રોષ હજુ શમ્યો નથી. હવે અદાણી સામેના વિરોધનો ભોગ ભાજપના ધારાસભ્ય બન્યા છે. મુંદ્રા તાલુકાના ગેલડા-રામાણીયા ગામના રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં કિસાન સંઘે સમાંતર કાર્યક્રમ કરીને ધારાસભ્ય સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે ભાજપના ધારાસભ્યને ખેડૂતો સમક્ષ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.
#kutch #mandvi #mandvinews #bjpmla #aniruddhdave #anirudhdave #adani #vandhiya #aniruddhadave #benefitnews24 #adanivsfarmers
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: