I am Gujarat News Bulletin | Today’s USA Samachar | January 21, 2026
Автор: I am Gujarat
Загружено: 2026-01-21
Просмотров: 9245
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. બુધવાર, જાન્યુઆરી 21ના બુલેટિનમાં જોઈશું કન્ટકીમાં ઈલીગલ ગેમિંગ મશીન્સ ચલાવતા લોકોને FBI દ્વારા અપાયેલી વોર્નિંગના સમાચાર, જાણીશું ટ્રમ્પની ફેમિલીએ તેમને સત્તા મળ્યાના એક જ વર્ષમાં કઈ રીતે 1.40 અબજ ડોલરથી પણ વધારેની કમાણી કરી તેમજ ટ્રમ્પે બીજીવાર સત્તા સંભાળ્યાના 365 દિવસમાં અમેરિકાને કેટલું બદલી નાખ્યું તેની વાત અને ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવા માટે જે ધમપછાડા કરી રહ્યા છે તેનાથી કેનેડાનું ટેન્શન કેમ વધી રહ્યું છે તેનો એક રિપોર્ટ. છેલ્લે વાત લંડનમાં રહેતા હિન્દુઓમાં ચર્ચાસ્પદ બનેલી એક ઘટનાની કે જેમાં ક્રિશ્ચિયન સ્કૂલે તિલક-ચાંદલો કરવાની ના પાડતા સંભવત: ગુજરાતી પેરેન્ટ્સે પોતાના દીકરાનું એડમિશન જ કેન્સલ કરાવી દીધું છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: