Girsomnath લાખો ની કિંમત નો હાર રસ્તા પર પડ્યો હતો અને ? l Gujarati News l
Автор: Namaste Gir News
Загружено: 2025-10-30
Просмотров: 286373
#Girsomnath #Gujaratinews #Namastegir
ગીર સોમનાથ જિલા ના ગાંગેથા ગામ ના રોડ પર થી પસાર થઈ રહેલા ઘંટિયા ગામના મહિલા નો 3.5 તોલા સોનાનો હાર રોડ પર પડી જતા મહિલા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી..જો કે શોધખોળ બાદ પણ આ હાર ન મળી આવતા સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી હતી...
બીજી તરફ ગાંગેથા ગામના ખેડૂત ની દીકરી ને આ હાર રસ્તા પર થી મળી આવ્યો હતો જે ખોટો સમજી કેનાલ ના વ્હેતા પાણી માં ફેંકી દીધો હતો જો કે બાદ માં તેને પોસ્ટ વાંચી ખબર પડી કે જે હાર તેને ફેંક્યો તે ખોટો નહી પરંતુ સોનાનો છે પછી ?
#gujaratinews #dilipmori #devayatkhavad #suratnews #crimestory #diunews #Amdavadnews #Gandhinagarnews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: