Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ચારણ ની દીકરી નું અપમાન ||એ આયર હોયજ નઈ ||બાપુશ્રી નું ઇન્ટરવ્યુ|| Bapu Shree interview

Автор: Dhanbai Maa Official | મોગલ ધામ કબરાઉ | MogalDham

Загружено: 2024-02-16

Просмотров: 139433

Описание:

ચારણ ની દીકરી નું અપમાન || એ આયર હોયજ નઈ || બાપુશ્રી નું ઇન્ટરવ્યુ|| Bapu Shree interview #mogal #mogalmaa #mogaldham

માયાભાઈ આહિર :

લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે આ મામલે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં તમામ સમાજના કુળદેવી ચારણ જગદંબા છે, જેમને ઈતિહાસની ખબર ન હોય તેનાથી આવું બોલાઈ ગયું હોય. બંન્ને સમાજ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. આ ઘટનાથી માત્ર ચારણ સમાજ નહીં પણ અમને પણ દુ:ખ છે. કારણે કે કોઈના પણ વિશે નીચું ના બોલાવવું જોઈએ. ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ.

સોનલધામ મઢડાના ગિરીશ આપા :

સોનલધામ મઢડાના ગિરીશ આપાએ કહ્યું કે, આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. અનેક લોકોની હાજરીમાં ચારણ સમાજ વિરુદ્ધ આવું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. આવી વ્યક્તિએ ચારણ સમાજની લાગણી દુભાવી છે. ચારણ સમાજે કાયદાની જોગવાઈ મુજબ પગલાં લેવા જોઈએ. સમાજને ખાસ મંતવ્ય છે કે ચર્ચા કરીને આગળ પગલાં લેવા જોઈએ.

LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
મોગલધામ કબરાઉ ચેનલની તમામ પ્રકાર ની માહિતી નું અપડેટ મેળવવા માટે અમારી આ Dhanbai Maa Official વોટ્સએપ ચેનલ ને Follow Karo...... ‎Follow the Dhanbai Maa Official channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaBI... https://youtube.com/@DhanbaiMaaOffici... મોગલ ધામ કબરાઉ તમામ માનતાઓ અને આજ ના લાઈવ દર્શન મોગલ ધામ કબરાઉ થી તમામ વીડિયો જોવા માટે https://youtube.com/@mogaldham77?si=v... લાઈવ આરતી નિહાળવા બાપુ શ્રી નું મંગળ વાર લાઈવ પ્રસારણ નિહાળવા માટે અમારી ચેનલ ને લાઈક શૅર અને સબ્સક્રાઇબ કરી લ્યો જેથી કરી વિડિયો અપલોડ કરવાની સાથેજ તમને નૉટિફિકેશ મળી શકે. LIKE | SHARE | COMMENT | SUBSCRIBE

જાણો રાજભા ગઢવીએ શું કહ્યું ?

આ વિવાદ મામલે કલાકાર રાજભા ગઢવીએ કહ્યું કે, જેમને ચારણ સમાજ વિશે ખબર નથી તેવા લોકોએ પહેલા ચારણત્વ શું છે તે જાણવું જોઈએ. કંઈ ખબર નથી તેવા લોકો આવું ઝેર ઓકે છે. ચારણ સમાજ વિશે ખબર ના હોય તો જાહેરમાં બોલાય નહીં. રાજભા ગઢવીએ આગળ કહ્યું કે, આવા લોકો જે ચારણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરે છે તેમની સામે કાયદાકીય મહાનુભાવોની બંને સમાજને અપીલ

ભાવનગરના તળાજામાં (Talaja) 14મીએ આહિર સમાજ (Ahir Samaj) દ્વારા દેવાયત બોદર સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. દરમિયાન, કથિત ગીગાભાઈ ભમ્મર (Gigabhai Bhammar) નામના આગેવાન દ્વારા ચારણ સમાજના (Charan Samaj) સોનબાઈનો ઉલ્લેખ કરીને સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમની આ અપમાનજનક ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત ફર્સ્ટના (Gujarat First) માધ્યમથી સોનલધામ મઢડાના ગિરીશ આપા (Girish Apa), રાજભા ગઢવી (Rajbha Gadhvi), માયાભાઈ આહીર (Mayabhai Ahir), હકાભા ગઢવી (Hakabha Gadvi), અંબરિશ ડેર (Ambarish Der), હરિશદાન ગઢવી (Harishdan Gadhvi), દેવરાજ ગઢવી (Devraj Gadhvi) અને પૂનમબેન માડમ (Poonamben Madam) સહિતના મહાનુભાવોએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને બંને સમાજને અપીલ કરી છે કે આવા અમુક લોકોના વિવાદાસ્પદ નિવેદનના કારણે બંને સમાજમાં વર્ગવિગ્રહ ઉત્પન્ન ન થવો જોઈએ. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) કથિત ગીગાભાઈ ભમ્મરના વીડિયોની પુષ્ટિ કરતું નથી. પગલાં લેવા જોઈએ. આવા લોકો માફીને લાયક નથી.

સાંસદ પૂનમબેન માડમ :

આ મામલે જામનગરના સાંસદ પૂનમબેન માડમે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચારણ અને આહીર સમાજનો સંબંધ પરિવાર જેવો છે. આ વ્યક્તિગત નિવેદન છે. આવા વ્યક્તિને નોલેજનો અભાવ હોય, ઇતિહાસનો અભાવ હોય અથવા વ્યક્તિગત પ્રશ્ન હોય. તો આવા વ્યક્તિ દ્વારા વ્યક્તિગત નિવેદન આપવામાં આવ્યું છે. આ કોઈ સમગ્ર સમાજનો અભિપ્રાય નથી. આમાં કોઈ સહમત નથી. આ ખૂબ જ દુ:ખદ વાત છે. મારી બંન્ને સમાજને અપીલ છે કે વર્ગવિગ્રહ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે.

ચારણ ની દીકરી નું અપમાન ||એ આયર હોયજ નઈ ||બાપુશ્રી નું ઇન્ટરવ્યુ|| Bapu Shree interview

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

મોગલધામ કબરાઉથી પૂજ્ય બાપુના જીવનની અજાણી વાતો | MOGALDHAM KABRAU BAPU Interview | VAAT GUJARATI

મોગલધામ કબરાઉથી પૂજ્ય બાપુના જીવનની અજાણી વાતો | MOGALDHAM KABRAU BAPU Interview | VAAT GUJARATI

Rajkot Civil Hospital : Hakabha Gadhvi સાથે Rajkot Civilના સ્ટાફની લુખ્ખાગીરી, જુઓ Video | DailyDose

Rajkot Civil Hospital : Hakabha Gadhvi સાથે Rajkot Civilના સ્ટાફની લુખ્ખાગીરી, જુઓ Video | DailyDose

Jagdish Mehta ના સમર્થનમાં Kabrau ધામના Manidhar Bapu એ જુઓ શું કહ્યું | Gujarati News |

Jagdish Mehta ના સમર્થનમાં Kabrau ધામના Manidhar Bapu એ જુઓ શું કહ્યું | Gujarati News |

Mogal Dham કબરાઉના ઈતિહાસથી લઈ રૂપિયા ન લેવાનું કારણ? જાણો બાપુ મુખેથી | Kabrau Temple Guidelines

Mogal Dham કબરાઉના ઈતિહાસથી લઈ રૂપિયા ન લેવાનું કારણ? જાણો બાપુ મુખેથી | Kabrau Temple Guidelines

102 | Talk Show | Jagdish Mehta એ જણાવ્યું મોદી ભક્તિમાં લીન કેમ છે  | Mayabhai Ahir

102 | Talk Show | Jagdish Mehta એ જણાવ્યું મોદી ભક્તિમાં લીન કેમ છે | Mayabhai Ahir

Vo! Samvad | Mogaldham Bapuની દીકરી ભાગી તેના પર Jagdish Mehta શું બોલ્યા?

Vo! Samvad | Mogaldham Bapuની દીકરી ભાગી તેના પર Jagdish Mehta શું બોલ્યા?

બધાએ સમજ્યો કચરો વીણવા વાળો... પણ એ 600 કરોડ પાછા લઈ આવ્યો! 😱

બધાએ સમજ્યો કચરો વીણવા વાળો... પણ એ 600 કરોડ પાછા લઈ આવ્યો! 😱

107 | Talk Show | Jagdish Mehta એ જણાવ્યું  કોળી V/S આહિરના ઝગડામાં ફાયદો કોને  | Mayabhai Ahir

107 | Talk Show | Jagdish Mehta એ જણાવ્યું કોળી V/S આહિરના ઝગડામાં ફાયદો કોને | Mayabhai Ahir

Morbi માં વિજ્ઞાનજાથાની ટિમ પહોંચતા ભુવાએ ગામ ગાંડુ કર્યું, ભોળાદ અને કબરાઉ કેમ નથી જતા ? | Mogal Ma

Morbi માં વિજ્ઞાનજાથાની ટિમ પહોંચતા ભુવાએ ગામ ગાંડુ કર્યું, ભોળાદ અને કબરાઉ કેમ નથી જતા ? | Mogal Ma

વાછરા ડાડા મંદિર રાણાવાવ ડાયરો | Ranavav Dayro | ખુખાર બહારવટીયો અને મર્દ રબારી  | Rajbha Gadhvi

વાછરા ડાડા મંદિર રાણાવાવ ડાયરો | Ranavav Dayro | ખુખાર બહારવટીયો અને મર્દ રબારી | Rajbha Gadhvi

બાપુએ તાત્કાલીક નાના બાપુની તિલક વિધિ કેમ કરી ?? || Mogal Dham kabarau Charan rushi Interview

બાપુએ તાત્કાલીક નાના બાપુની તિલક વિધિ કેમ કરી ?? || Mogal Dham kabarau Charan rushi Interview

પૂ. શ્રી સામતબાપુ - મોગલધામ(કબરાવ)|| Sonal Dham - Jam Kambhaliya 2022 || Aavadkrupa video ||

પૂ. શ્રી સામતબાપુ - મોગલધામ(કબરાવ)|| Sonal Dham - Jam Kambhaliya 2022 || Aavadkrupa video ||

નાગલ નેશ - પુજ્ય આઈ શ્રી મનુમાં સાથે મુલાકાત ભાગ 01 - Nagal Nesh Pujy Ayi Shree Manu Maa interview

નાગલ નેશ - પુજ્ય આઈ શ્રી મનુમાં સાથે મુલાકાત ભાગ 01 - Nagal Nesh Pujy Ayi Shree Manu Maa interview

બાપુ મંદિર 🛕 માં રૂપિયા કેમ નથી લેતા? । શું કારણ થી. MogalDham Kabrau |Bapu Shree Interview #mogal

બાપુ મંદિર 🛕 માં રૂપિયા કેમ નથી લેતા? । શું કારણ થી. MogalDham Kabrau |Bapu Shree Interview #mogal

શિયાળા માં  આ ખોરાક ખાવાનું વધારે રાખજો.|| કોઇ દીવસ સરીર માં રોગ નઈ આવે.|Bapu Shree Interview #mogal

શિયાળા માં આ ખોરાક ખાવાનું વધારે રાખજો.|| કોઇ દીવસ સરીર માં રોગ નઈ આવે.|Bapu Shree Interview #mogal

Roma Manek || Mogaldham ||  જાણીતા અભિનેત્રી રોમા માણેકે મોગલધામ ખાતે ઉજવ્યો જન્મદિવસ

Roma Manek || Mogaldham || જાણીતા અભિનેત્રી રોમા માણેકે મોગલધામ ખાતે ઉજવ્યો જન્મદિવસ

Jagdish Mehta હીરાભાઈ સોલંકી માટે આવનાર વિધાનસભાની બેઠક કેમ જોખમી છે? Jay Narayan Vyas

Jagdish Mehta હીરાભાઈ સોલંકી માટે આવનાર વિધાનસભાની બેઠક કેમ જોખમી છે? Jay Narayan Vyas

આશરો આહિર તણો |Asharo Ahir Tano| Mogal Dham kabrau |Bapu Shree interview #mogal #mogalmaa #mogaldham

આશરો આહિર તણો |Asharo Ahir Tano| Mogal Dham kabrau |Bapu Shree interview #mogal #mogalmaa #mogaldham

મોગલ માં ના કેટલા મંગળવાર કરવા - મંગળવાર કેમ રેવા ? || મોગલકુળ , ચારણ ઋષિ ઇન્ટરવ્યૂ મુલાકાત

મોગલ માં ના કેટલા મંગળવાર કરવા - મંગળવાર કેમ રેવા ? || મોગલકુળ , ચારણ ઋષિ ઇન્ટરવ્યૂ મુલાકાત

🔱જીવનના સંઘર્ષની વાતો ખુદ શ્રી મહંત ઈન્દ્રભારતી બાપુના મોઢેથી!  || Indrabharati Bapu Interview

🔱જીવનના સંઘર્ષની વાતો ખુદ શ્રી મહંત ઈન્દ્રભારતી બાપુના મોઢેથી! || Indrabharati Bapu Interview

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com