GP Smart Preparation

📚 GP Smart Preparation – ગણિત & રીઝનિંગ સ્પેશિયલ ક્લાસ 🚓✨

શિક્ષક: દિપક ઠાકોર 👨‍🏫

આ ચેનલ Gujarat Police Constable (LRD) તૈયારી માટે છે.
શિક્ષક દિપક ઠાકોર, જેમણે PSI, Constable અને Revenue Talati Prelims માં ઉચ્ચ માર્ક મેળવી સફળતા હાંસલ કરી, ગણિત અને રીઝનિંગ સાથે તમામ વિષયો સરળ ભાષામાં શીખડાવે છે 💪📐🧠

શિક્ષકની સફળતાઓ:

PSI – કુલ: 200 માંથી 177.5 માર્ક 🌟

PSI – Paper 1, Part A (ગણિત & રીઝનિંગ): 100 માંથી 95.50 માર્ક 🧮

Constable: 200 માંથી 135 માર્ક ✅

Constable – Part A: 60 માંથી 51 માર્ક 💡

Revenue Talati Prelims: ✅ પાસ


વિષયવસ્તુ:

📐 ગણિત | 🧠 રીઝનિંગ | 📰 ગુજરાતી | 🌏 સામાન્ય જ્ઞાન | 🗞️ કરંટ અફેર્સ | 📜 બંધારણ | 🏛️ ઇતિહાસ | 🗺️ ભૂગોળ | 🏰 સાંસ્કૃતિક વારસો | 🌿 પર્યાવરણ/🔬 વિજ્ઞાન & ટેકનોલોજી (GCERT + NCERT ટોપિક્સ)

સબ્સ્ક્રાઇબ અને જોડાઓ:

🔔 Subscribe | 👍 Like & Share | 💬 Comment | 🔔 Bell Icon – નવા વિડિયોઝ તરત મેળવો