Gujarat Police Constable 2025: સંપૂર્ણ રણનીતિ |Police Constable માટે કઈ બુક વાંચવી? |
Автор: GP Smart Preparation
Загружено: 2025-12-09
Просмотров: 11867
નમસ્કાર મિત્રો! 🙏
સ્વાગત છે આપનું GP Smart Preparation YouTube ચેનલ પર.
આજના વિડીયોમાં આપણે Gujarat Police Constable (LRD) અને PSI પરીક્ષા માટેની 2025-2026 ની સંપૂર્ણ રણનીતિ (Strategy) વિશે વાત કરીશું. જો તમે પણ ખાખી વર્દીનું સપનું જોઈ રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે.
મેં પોતે PSI માં 177.5 માર્કસ અને Constable માં 135.25 માર્કસ મેળવ્યા છે. મારા આ અનુભવના આધારે હું તમને જણાવીશ કે મેં કઈ રીતે તૈયારી કરી હતી અને તમે કેવી રીતે સફળતા મેળવી શકો છો.
🎥 આ વિડીયોમાં તમને નીચે મુજબની માહિતી મળશે:
✅ Best Booklist: કયા વિષય માટે કયું પુસ્તક વાંચવું? (Syllabus મુજબ)
✅ Free Video Lectures: કયા વિષય માટે કોના વિડીયો લેક્ચર જોવા?
✅ Most IMP Topics: ઓછા સમયમાં કયા ટોપિક પર વધુ ભાર મૂકવો?
✅ Time Management: ઓછા સમયમાં વધારે વિષયો કેવી રીતે તૈયાર કરવા?
દરેક વિષયના ઓનલાઇન યુટ્યુબ લેક્ચરની લિંક.
ભારતનો ઇતિહાસ: • ભારતનો ઇતિહાસ એક જ લેકચરમાં | Indian Histo...
ગુજરાતનો ઇતિહાસ: • ગુજરાતનો ઇતિહાસ એક જ લેકચરમાં | Gujarat Hi...
ભારતની ભૂગોળ: • ભારતની સંપૂર્ણ ભૂગોળ| Abhijitsinh zala sir...
ગુજરાતની ભૂગોળ: • એક જ લેક્ચરમાં ગુજરાતની ભૂગોળનો ખેલ ખતમ | ...
ભારતનો સાંસ્કૃતિક વારસો : • ભારતનો સાંસ્કૃતિક વારસો એક જ લેકચરમાં | In...
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : • એક જ લેક્ચરમાં સંપૂર્ણ રિવિઝન । સાંસ્કૃતિક...
વિજ્ઞાન : • NCERT આધારિત Science & Technology - Gujara...
પર્યાવરણ: • પર્યાવરણ એક જ લેકચરમાં | Environment | D2D...
દરેક વિષયના કોર્સ ની લિંક .
ગણિત અને રીઝનીંગ : https://play.google.com/store/apps/de...
બંધારણ : Hey! I’m learning with World Inbox Academy and you can too. Here’s a course you might like: ઓનલાઇન બંધારણ કોર્સ by Competitive Coaching Centre
https://bisuy.on-app.in/app/oc/561117...
#policebharti2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: