KHABAR AMDAVAD

નમસ્કાર મિત્રો,
અમદાવાદ શહેરે યુનેસ્કો તરફથી "Heritage City" નું બિરુદ મેળવ્યું છે કારણકે અમદાવાદ શહેર પાસે ભરપૂર ઐતિહાસિક ઇમારતો અને વારસાગત સંસ્કૃતિ સચવાયેલી છે.આ શહેરનો મિજાજ કંઇક અલગ છે. આ શહેરના લોકો અનોખા છે.આ શહેરની તાસિર વિશિષ્ટ છે.
ઇતિહાસના કાલખંડમા સચવાયેલી એ ઇમારતો,સંસ્કૃતિ,લોકમિજાજ,વ્યક્તિ વિશેષ,ખાનપાન વિશેની બાબતો નજીકથી જાણવાનો પ્રયાસ એટલે આ "ખબર અમદાવાદ" ચેનલ !

હેરીટેજ સિટી અમદાવાદ
Heritage City Ahmedabad
અમદાવાદ/ગુજરાતના જોવાલાયક સ્થળો
અમદાવાદ/ગુજરાતની ખાણીપીણીના સ્થળો
અમદાવાદ/ગુજરાતના વિશિષ્ટ વ્યક્તિઓ
અમદાવાદ/ગુજરાતના ઐતિહાસિક સ્થળો
કળા-કારીગરી
ધાર્મિક સ્થાનો
તહેવારો અને ઉજવણીઓ
ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો
ખબર અમદાવાદ
શશિકાંત વાઘેલા
ગુજરાતી વ્લોગર

MY SECOND YOUTUBE CHANNEL : https://www.youtube.com/@gypsybuddy