ઢંકગીરી પર્વત પરની અદભૂત છ ગાઉં યાત્રા /OSAM HILL/PATANVAV
Автор: KHABAR AMDAVAD
Загружено: 18 мар. 2025 г.
Просмотров: 924 просмотра
ઢંકગીરી પર્વત છ ગાઉં યાત્રા વિશેષ છે/OSAM HILL/PATANVAV #khabar_amdavad #shashikantvaghela
ઓસમ હીલ પર યોજાતી છ ગાઉં યાત્રામાં જૈન અને જૈનેતરો મોટી સંખ્યામાં ભાગ લે છે.રાયણના વૃક્ષોથી છવાયેલા પહાડના નૈસર્ગિક વાતાવરણમાં યોજાતી આ યાત્રા ઘણાં પૌરાણિક ધર્મસ્થાનોથી પસાર થાય છે.ધર્મ અને કુદરતને જોડતી આ છ ગાઉં યાત્રામાં જોડાઇને કુદરતના ખોળે વિહરવાનો તથા ધાર્મિક ઉંચાઇ આંબવાનો સહિયારો અનુભવ રહે છે.આ બન્ને અનુભવનો સાક્ષાત્કાર આપ આ વીડિયોમાં માણી શકશો.
#જૈન #જૈનમહોત્સવ #દેરાસર પાટણવાવ ઓસમ ડુંગર હીલ છ_ગાઉં યાત્રા ફાગણ ફાગણફેરી કુદરત પ્રકૃતિ નૈસર્ગિક આનંદ ધર્મ ધાર્મિક જિનાલય પહાડ ધોરાજી ઉપલેટા ઢંકગીરી શેત્રુંજય પાલિતાણા સાહસ
#jain #jainism #derasar #jinalay #patanvav #osam #hill #dungar #mountain #6_gau #yatra #fagun #fagunferi #nature #naturelovers #joy #trekk #trekking #dhoraji #dhankgiri #shetrunjay #palitana #jainismofficial #jainismculture #jainismupdate #religion #religious #religiousplace
LOCATION LINK : https://www.google.co.in/maps/place/D...
INSTAGRAM LINK : https://www.instagram.com/khabar_amda...
FACEBOOK LINK : / khabar-amdavad-110744091441144

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: