Jitendra Ranera Vlogs


*નમસ્કાર દર્શક મિત્રો🙏🏼*
*આપ સૌને આનંદની લાગણી સાથે જણાવવાનું કે આપણા કચ્છ કાઠિયાવાડ ગુજરાત માં આવેલી દરેક 🚩ધાર્મિક🚩જગ્યાઓ અતિ પૌરાણિક ઐતિહાસિક 🛕મંદિરો ઐતિહાસિક સ્થળો સાથે આપણા ભારતીય ધર્મ સંસ્કૃતિ પરંપરા રીત રિવાજો અને ઈતિહાસ સાથે સાથે જોવાલાયક સ્થળો, સમાચારો, સામાજીક કાર્યો, દેશ દુનિયા ની મહત્વની ખબરો, સમાજ ઉપયોગી, જ્ઞાન વર્ધક, અહેવાલ આ ચેનલ ઉપર પ્રસારીત કરીને ઉજાગર કરી આ 🎤માહિતી આપણી નવી અને જૂની પેઢીના લોકો સુધી પહોંચે અને આપણા આદિ અનાદિ કાળથી ચાલ્યા આવતા સેકડો વર્ષ જુના ઈતિહાસ બાબત તથા જોવાલાયક સ્થળો વિશે તમામ ભારતીય અવગત થાય અને આપણી ધાર્મિક સંસ્કૃતિનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય અને યોગ્ય જતન થાય.
*💁🏻‍♂️ "Jitendra Ranera Vlogs " You Tube Channel
*અમારી આ ચેનલો ને ખુબ #LIKE #SHARE #SUBSCRIBE કરશો,
Jitendra M Ranera
Founder & Channel Head
Jitendra Ranera Vlogs
YouTube Channel
Junagadh - Saurashtra (Gujarat) india
Mo : 9824756920