મગરનો માનવ પ્રેમ || માનવ માથે મગરના અદ્ભુત પ્રેમનો વાયરલ વિડિયો || ગાગડીયા ઘુનો ખોડીયાર મંદિર
Автор: Jitendra Ranera Vlogs
Загружено: 2023-09-02
Просмотров: 374
મગરનો માનવ પ્રેમ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક સવની ગામ પાસે ખોડીયાર માતાજીના મંદિર સમીપ ગાગડીયા ઘરા ની આ ઘટના માની ન શકાય તેવી નજરે નિહાળી શકાય છે...
આ દ્રશ્યોમાં ગાગડીયા ધરા પાસે રહેતા જીવાભગત ઘૂનામાં રહેતી એક મગર સાથે લાગણીના તાંતણે બંધાયા છે... ખોડીયાર મંદિર સમીપ માં ખોડીયાર મા નુ વાહન એટલે મગર... આ ઘૂનામાં એક મગર રહે છે... તેનું જીવા ભગતે શીતલ... નામ રાખ્યું છે.. પાણીના ઊંડા ઘૂનામાં દૂર મગર હોય અને જીવા ભગત અવાજ આપે છે... શીતલ... શીતલ ... અને શિતલ નામની મગર જીવાભગત પાસે દોડી આવે છે.... જીવાભગત તેને ખાવાનો ખોરાક આપે છે... તેના પર હેત થી હાથ ફેરવે છે.. અને શીતલ ફરી પાછી ઊંડા પાણીમાં ગડકાવ થાય છે... આ સત્ય ઘટના સવની નજીક આવેલ પ્રવાસન સ્થળ ખોડીયાર મંદીર સમીપ ગાગડીયા ધરાની છે..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: