A J MULIYA
નમસ્તે ખેડુત મિત્રો...
હું એ.જે. મુળિયા આપ સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌ અમારા સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારી અમોને પ્રેરકબળ પૂરું પાડો છો, અમે આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ 'એ જે મુળિયા' ચેનલના માધ્યમથી અમે ખેતી, પશુપાલન, બાગાયત, શાકભાજી પાકો, મસાલા પાકો, કઠોળપાકો, યાંત્રિકરણ, કોઠાસૂઝ, દેશી જુગાડ, પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો, સરકારશ્રીની યોજનાઓ વગેરે વિશેની માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આપ આપની સાથે જોડાયેલા ખેડૂતોને એ જે મુળિયા ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતીવિષયક રસપ્રદ માહિતી પહોંચાડવા માટે સહકાર આપશો. આપ અમારા સાથે લાગણીથી જોડાયા એ બદલ અમે આપના આભારી છીએ.
* અમારી સાથે Whatsapp થી જોડાવા માટે Link 👇
https://wa.me/message/D4YNRQNMGFGVC1
* અમારી સાથે call થી જોડાવા માટે Link 👇
Mo: 9824431335, 7862060200
* અમારી સાથે Mail થી જોડાવા માટે 👇
[email protected]
આપનો વિશ્વાસુ
એ જે મુળિયા
From Gujarat, Bharat.
ખેડૂતો માટે સતત કાર્યરત અને ખેડૂત હિત માટે પ્રયત્નશીલ એટલે માં એગ્રો એજન્સી.
હળદર ની ખેતી તો આમ જ કરાય...!
સ્માર્ટ ખેડૂતની ક્રાંતિકારી ચોઈસ! માત્ર 'સ્ટાર પ્રોટેક્ટ'થી જીરું, ચણામાં ફૂગ-સુકારો જડમૂળથી નાબૂદ
તાર ફેન્સિંગ યોજના નો લાભ તમને મળ્યો છે...?
જીરું મારે 2 વર્ષથી જોરદાર થાય છે...!
પશુઓ માટે ઝેર નહીં! જુવારના ઘાસચારામાં ઈયળનો બેસ્ટ ઓર્ગેનિક ઈલાજ | 100% તાત્કાલિક રિઝલ્ટ. 9824431335
બિયારણના પટનો આ ચમત્કાર જુઓ! | 100% જુસ્સાદાર ઉગાવો અને મજબૂત છોડ | વનજીવન સીડ ટ્રીટમેન્ટ
ખેડૂતો માટે સોનેરી માહિતી: ડુંગળીના પાકમાંથી 300 મણ ઉત્પાદન કેવી રીતે મેળવવું? Mo: 9824431335
જીરાનું બિયારણ કેવું ખરીદવું જોઈએ...
આંબાવાડીયા ની કાળજી કેમ કરશો...?
ભીંડા ની ખેતી માં આવતા રોગ જીવાત ની ઉપયોગી માહિતી...
દિવેલા ની ખેતી..માં રાખવાની કાળજીઓ...9824431335
શિયાળું સિઝન ને બનાવો શાનદાર... શિયાળું પાકોમાં મેળવો અદભૂત ઉગાવો...વનજીવન
બટાટા ની વૈજ્ઞાનિક ખેતીમાં હવે ખેડૂતોને મળશે હાથવગું હથિયાર... રિંકુભાઈ પટેલ
કપાસના વાવેતરમાં બમ્પર ઉત્પાદન મેળવવાનો ફોર્મ્યુલા: ઓછો ફાલફૂલ હોય તો શું કરવું?|કોટન ફાર્મિંગ ટિપ્સ
થાર 971 અને ફૂલજેલના ઉપયોગથી મગફળીમાં મેળવો બમ્પર ઉપજ! | 50,000નું વળતર આપશે આ પ્રોડક્ટ!
પશુપાલકો માટે વરદાન: બે થી ત્રણ વર્ષ સુધી સતત ઉત્પાદન આપતું 'ગજરાજ ઘાસ' | ઓછો ખર્ચ, વધુ દૂધ!
કપાસમાં ફાલ ખરી જાય છે ? ખરા સમયે કરો ફુલ જેલની ખાતરી l મો: 9824431335
પશુની ઇતરડી અને લાણનો રામબાણ ઇલાજ! 100% રિઝલ્ટ, માત્ર ₹185 માં! 🐄 | Mo: 9265451300
ગુજરાતી ખેડૂતની અદ્ભુત કોઠાસૂઝ! | હવે ડેમ-નદીના પાણીમાં તમારી મોટર ક્યારેય નહીં બળે! |
કપાસમાં સુકારો અને બગાડ અટકાવ્યો! જીવામૃતના ઉપયોગથી મળ્યું 100% રિઝલ્ટ |ખેડૂતનો સફળ અનુભવ 9824431335
કોઠાસૂજની કમાલ! મગફળી ઉપાડવાનું મશીન - હાઇડ્રોલિક ડીગરથી ખેતી બની આસાન! (જુઓ ખેડૂતનો અનુભવ)
તુવેરમાં ઉત્પાદન બમણું! ફૂલજેલ અને ઝટપટ દવાના પ્રયોગથી તુવેરના છોડ લૂમે-ઝૂમે (જુઓ ખેડૂતનો અનુભવ)
નવરાત્રીની તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને શુભેચ્છાઓ..ખેતીમાં નવી દિશા અને નવો રાહ... એ જે મૂળિયા
મગફળીના ઉત્પાદનનો છેલ્લો દાવ! 🥜 | દાણામાં વજન વધારવાની આ બે જ વસ્તુનો છંટકાવ કરો |
ખેડૂતોનો મહામૂલો આધુનિક મેળો.... એટલે ...Agri Asia 14 એશિયાનો સૌથી મોટો મેળો...ગાંધીનગર તા.18/19/20/
કપાસના પાકમાં આવતો મેઘરવો ઝાકળથી ફૂલને ખરતા કેમ અટકાવશો..? Mo: 9824431335
કપાસમાં નવી ફૂટ અને ફાલ ખરતો અટકાવો! | ગુવાર, ડુંગળીમાં પણ આ 3 ઓર્ગેનિક દવાઓના જોરદાર રિઝલ્ટ જુઓ.
ઉત્પાદન વધારવું હોય તો શું કરવું જોઈએ...? यदि उत्पादन बढ़ाना हो तो क्या करना चाहिए? Mo: 9824431335
તાર ફેન્સીગ સિમેન્ટ બેલા અને પેવર બ્લોક... સરકાર માન્ય સબસીડી સાથે....