Lryogi people&vlog

well come my chenal.
હુ લાલજી યોગી આપ સૌ મિત્રોને મારી ચેનલ માં આવકારુ છું.
મિત્રો મને ફરવાનો શોખ છે.હું તમને અલગ અલગ સ્થળોની મુલાકાત કરાવીશ.આ ઉપરાંત ગામડાનુ જીવન, ખેતીવાડી અને પશુપાલન વિશે આપને માહિતગાર કરીશ.
મને સંગીતકલા,રમત-ગમત, શિક્ષણ, યોગ અને આયુર્વેદ તેમજ સામાજિક અને ધાર્મિક સેવાકિય પ્રવ્રૃત્તિઓ માં ખૂબ રસ છે.તો મારી સાથે બન્યા રહો.જો તમને મારી ચેનલ અને વિડીયો ગમતાં હોય તો મારી ચેનલ ને લાઈક,શેર અને સંબસ્કાઈબ કરજો.
Family life video
Village life video
Farming video
Educational video
Funny video
Cooking video
Social activity video
Music and sports video
Yoga and Ayurveda's video
Challenge video