#The
Автор: Lryogi people&vlog
Загружено: 2025-10-27
Просмотров: 38
welcome to Lryogi people&vlog
#The sun temple
#gujarat
#heritage sit
#સૂર્ય મંદિર@
#મોઢેરા
#travel
#world heritage site@
#મોઢેરા સૂર્ય મંદિર@
#Sun temple in gujarat@
#modherasuntemple
#ઐતિહાસિક વારસો
#The sun temple gujarat
#traveling vlog@
અમુલ્ય વારસો
#suntemple
ગુજરાતની ધરોહર
Heritage of Gujarat
નમસ્કાર,સમગ્ર ભારત દેશ ની ઐતિહાસિક વિરાસત પૈકી કેટલીક સાઈટો ગુજરાતમાં પણ આવેલી છે.તેમાં #મોઢેરાનું સૂર્ય મંદિર@પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે.જે તત્કાલિન સમયની સંસ્કૃતી,શિલ્પ કળા,એ સમયની જરૂરિયાત મુજબ વિવિધ ભૌતિક સુખ-સગવડો વગેરેની માહિતી આપે છે.વર્લ્ડ હેરિટેજ સાઈટ નુ બિરૂદ પામેલાં આ સ્થાનોનુ જતન કરવું અને આ ઐતિહાસિક વિરાસત નાં મૂલ્યોનું રક્ષણ કરવું એ આપણા બધાની સહિયારી ફરજ છે.જો આપ મોઢેરા ના સૂર્ય મંદિર@ ની મુલાકાત ન કરી હોય તો એક વાર જરૂર આવજો.આપણે તેમજ આપણી નવી પેઢી આવાં સ્થળોથી માહિતગાર થઈએ તે ખૂબ જ જરૂરી છે.મોઢેરાથી ફક્ત 35 કિમી દૂર ઐતિહાસિક શહેર #પાટણ માં #રાણી કી વાવ@ આવેલી છે આ પણ #world Heritage site@ મા સ્થાન ધરાવે છે.રાણી કી વાવ ની પણ આપ અચૂક મુલાકાત લેશો એવી અપેક્ષા.આપે અમારી ચેનલ ની મુલાકાત લીધી એ બદલ આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર 🙏ભારત 🙏માતા કી 🙏જય 🙏
અમારા અન્ય વિડિયો@
• Poicha tour l🙏સ્વામીનારાયણ મંદિર પોઈચા પ્ર...
• સ્ટેચ્યુ ઓફ યુનિટી &પોઈચા પ્રવાસ ભાગ-2 @સર...
• સ્ટેચ્યુ ઓફ યુનિટી & પોઈચા પ્રવાસ 😀l Tour ...
• #સહસ્રલિંગ તળાવ પાટણ#પાટણમાં ઐતિહાસિક સ્થળ...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: