A1 EDUCATION
નામથી A1... કામથી A1...
તમે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છો...
બાળકોના જીવનમાં શૈક્ષણિક પ્રવાસનો હેતુ માત્ર ફરવું જ નથી,પણ જીવનને નજીકથી સમજવાનો એક અમૂલ્ય પાઠ છે.
A1 એજ્યુકેશનમાં આજના શુભ પ્રસંગે વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે 🙏✨
ગોકુળ આઠમની સૌને શુભેચ્છાઓ...😊
પ્રેમ, સંસ્કાર અને સંસ્કૃતિની છાંયામાં રક્ષાબંધનની યાદગાર ઉજવણી A1 એજ્યુકેશનમાં...😊😊😊