બાળકોના જીવનમાં શૈક્ષણિક પ્રવાસનો હેતુ માત્ર ફરવું જ નથી,પણ જીવનને નજીકથી સમજવાનો એક અમૂલ્ય પાઠ છે.
Автор: A1 EDUCATION
Загружено: 2025-12-03
Просмотров: 47
બાળકોના જીવનમાં શૈક્ષણિક પ્રવાસનો હેતુ માત્ર ફરવું જ નથી,
પણ જીવનને નજીકથી સમજવાનો એક અમૂલ્ય પાઠ છે.
ક્લાસરૂમમાં મળતું જ્ઞાન પુસ્તકો પૂરતું હોય છે,
પરંતુ બહાર નીકળીને મેળવેલો અનુભવ—
બાળકોની સમજણ અને આત્મવિશ્વાસને વધારે છે.
નવા સ્થળો, નવા લોકો અને નવી પરિસ્થિતિઓ…
બાળકને સ્વતંત્ર બનાવે છે,
વિચારશક્તિને મજબૂત કરે છે
અને જીવનને સમજવાની નવી દિશા આપે છે.
આવો પ્રવાસ માત્ર મગજને નહીં,
પરંતુ દિલને અને વ્યક્તિત્વને પણ શિક્ષિત કરે છે."
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: