SUNI ANSUNI KHOJ

દોસ્તો હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી અને તમે જોઈ રહ્યા છો સુની અનસુની ખોજ તો હવે તમારી સાથે મળીને પુરા ભારતભરમાં ખોજ કરવાની છે આપણે જાણીશું રામાયણ અને મહાભારતના કેટલાય એવા તત્વ જે તમને જોઈને મજા આવશે અને કંઈક આપણા ગ્રંથ અને આપણી સંસ્કૃતિ વિશે પણ તમને જાણવા મળશે તો આવી ઘણી ઐતિહાસિક જગ્યા તમે ને હું આપણે બંને મળીને યાત્રા કરશું અને તમને એટલી બધી જગ્યાની માહિતી મળશે ઘર બેઠા આ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ આપણી આ ચેનલ જેનું નામ છે સુની અનશુની ખોજ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો વીડિયોને લાઈક કરી લો અને આપણા મિત્રો સર્કલમાં પણ આપણી આ ચેનલના વિડીયોને શેર કરી દો જેથી આપણા મિત્ર સર્કલ અને આપણા પરિવારજનો આ વીડિયોનો લાભ લઇ શકે આવા ઇતિહાસને જોવી અને જાણી શકે એક અનેરો આનંદ લઈ શકે જય માતાજી