નવું પાવાગઢ તમે જોયું ના જોયું હોય તો જોઈ લો II પાવગઢ ડુંગર 02 II PAVAGADH HILL
Автор: SUNI ANSUNI KHOJ
Загружено: 2025-06-09
Просмотров: 47969
નવું પાવાગઢ તમે જોયું ના જોયું હોય તો જોઈ લો પાવગઢ ડુંગર 02 PAVAGADH HILL
પાવગઢ ડુંગર PAVAGADH HILL
કેમ છો દોસ્તો બધા મજામાં ને? હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી તમે જોઈ રહ્યા હતા આપણી ચેનલ સુની અન અનસુની ખોજ આપણી આ ચેનલમાં તમને સુની અન સુની ખોજ જેવી કે રામાયણ મહાભારત જેવા ઐતિહાસિક ગ્રંથોથી જોડાયેલા ઇતિહાસ અને તીર્થસ્થાન જેવા કે ભગવાન શ્રીકૃષ્ણ પાંચ પાંડવો ભગવાન રામ લક્ષ્મણ માં જાનકી ના ચરણ કમળ પડ્યા હોય એવા ઐતિહાસિક અને 5000 10000 વર્ષો જુના પૌરાણિક તીર્થસ્થાનના દર્શન કરાવશું અને ત્યાંના વિડિયો બનાવી ઇતિહાસ વિશેની જાણકારી મેળવી તમારી સમક્ષ હાજર કરવાનું કામ આપણી આ youtube ચેનલ દ્વારા કરવામાં આવે છે જેની ખાસ દર્શકોએ નોંધ લેવી અને આપણા વીડિયોને આપણા ફ્રેન્ડ સર્કલમાં તથા આપણા મિત્ર મંડળમાં સગા સંબંધીમાં આ વીડિયોને જરૂરથી જરૂર શેર કરશો આવા વીડિયો જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી અને તમને જે શબ્દ મળે વીડિયો માટે તે ચોક્કસથી મને મેસેજ કરજો જય માતાજી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: